________________
આયુષ્ય-૦, નામ-૩૭, ગોત્ર-૧, અંતરાય-૫.
નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્યણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર.
પ્ર. ૨૮૫. : બારમાં ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : સોળ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, અંતરાય-૫.
પ્ર. ૨૮૬. : બારમાના અંતે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ નવી દાખલ થાય છે ? કઈ કઈ ?
ઉ. : એક. નામ-૧ : પિંડપ્રકૃતિ-૧ : જિનનામ કર્મ.
પ્ર. ૨૮૭. ઃ તેરમા સયોગી ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : ઓગણચાલીસ. જ્ઞાનાવરણીય-૦, નામ-૩૮, ગોત્ર-૧.
નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩.
પ્ર. ૨૮૮. ઃ તેરમાના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : ઓગણચાલીસ. નામ-૩૮, ગોત્ર-૧.
નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩.
:
.
પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્યણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, જિનનામ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર.
પ્ર. ૨૮૯. : ચૌદમા અયોગી ગુણઠાણે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : ચૌદમા અયોગી ગુણઠાણે ઉદીરણામાં એક પણ પ્રકૃતિ હોતી નથી. અણુદીરગ જીવ હોય છે.
પ્ર. ૨૯૦. : મિથ્યાત્વ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
કઈ ?
ઉં. : પાંચ. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય.
નામ-૪ : પ્રત્યેક-૧ : આતપ.
સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
Jain Education International
૧૩૮
For Private and Personal Use Only
www.jainelibrary.org