SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨૭૭. આઠમા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. બુ. મોહનીય-૬ : હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. પ્ર. ૨૭૮. નવમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : તેસઠ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૭, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫. મોહનીય-૭ : સંજ્વલન ૪ કષાય, ૩ વેદ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-ર૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૭૯. નવમાં ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉ. છ. મોહનીય-૬ : સંજવલન ક્રોધ, માન, માયા, ૩ વેદ. પ્ર ૨૮૦. દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. સત્તાવન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૧, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-પ. મોહનીય-૧ : સંજવલન લોભ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૮૧. દશમા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન લોભ. પ્ર. ૨૮૨. : અગ્યારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : છપ્પન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૦, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-પ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૮૩. : ઉપશાંત મોહ ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચ સંઘયણ. પ્ર. ૨૮૪.: બારમાં ક્ષીણ મોહ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.૪ ચોપન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૦, ૧૩૭ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy