Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્ર. ૨૭૭. આઠમા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. બુ. મોહનીય-૬ : હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા.
પ્ર. ૨૭૮. નવમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : તેસઠ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૭, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫.
મોહનીય-૭ : સંજ્વલન ૪ કષાય, ૩ વેદ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-ર૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩.
પ્ર. ૨૭૯. નવમાં ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ?
ઉ. છ. મોહનીય-૬ : સંજવલન ક્રોધ, માન, માયા, ૩ વેદ.
પ્ર ૨૮૦. દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. સત્તાવન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૧, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-પ.
મોહનીય-૧ : સંજવલન લોભ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩.
પ્ર. ૨૮૧. દશમા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન લોભ.
પ્ર. ૨૮૨. : અગ્યારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : છપ્પન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૦, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-પ.
નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩.
પ્ર. ૨૮૩. : ઉપશાંત મોહ ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચ સંઘયણ.
પ્ર. ૨૮૪.: બારમાં ક્ષીણ મોહ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ.૪ ચોપન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૦,
૧૩૭
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172