Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 145
________________ ભાવાર્થ : છઠ્ઠાના અંતેથી ત્રણ પ્રકૃતિઓ અધિક ઓછી જાણવી વેદનીય-૨, આયુષ્ય૧, મનુષ્યાયુષ્ય. આહારદ્ધિક થીણદ્વત્રિકનો અંત થતાં આગળ દરેક ગુણસ્થાનકે ઉદીરણામાં જાણવી અયોગી અણદીરગ હોય છે. પ્ર. ૨૭૩. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. વેદનીય-૨ : શાતા, અશાતા, આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. નામ-૨ : પિંડપ્રકતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીસદ્ધી. પ્ર. ૨૭૪. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : તોતેર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૧૪, આયુષ્ય-૦, નામ-૪૨, ગોત્ર-૧, અંતરાય-૫ મોહનીય-૧૪ : સમ્યકત્વ મોહનીય, સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૪ર : પિંડપ્રકૃતિ-૨૪, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૪ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્ર. ૨૭૫. સાતમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૧ : સમ્યકત્વ મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : છેલ્લા ત્રણ સંઘયણો. પ્ર ૨૭૬. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણસીત્તેર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૧૩, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫. મોહનીય-૧૩ : સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. ૧૩૬ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172