Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
નામ-પ૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬.
પિંડપ્રકૃતિ-૨૯ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારીક- વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, વિહાયોગતિ.
પ્રત્યેક : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત.
સ્થાવર-૬ ઃ અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ.
પ્ર. ૨૬૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? તથા નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ?
ઉ. : એક પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. નવી પાંચ દાખલ થાય છે. મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય. નામ-૪ : પિંડપ્રકૃતિ-૪ : ચાર આનુપૂર્વી.
પ્ર. ૨૬૭. : ચોથા અવિરતિ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. એકસો ચાર. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૨, આયુષ્ય-૪, નામ-પપ, ગોત્ર-૨, અંતરાય-પ.
મોહનીય-૨૨ : સમ્યક્ત્વ મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ૬, ૩ વેદ.
નામ-પપ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬
| પિંડપ્રકૃતિ-૩૩ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈકીય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારીક-વૈકીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, વિહાયોગતિ, ૪ આનુપૂર્વી.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત.
સ્થાવર-૬ : અસ્થિર આદિ-૬.
પ્ર. ૨૬૮. : ચોથા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : સત્તર. મોહનીય-૪ ઃ અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુષ્ય-૨ : નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૮, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈકીય શરીર, વૈકીય અંગોપાંગ, ચાર આનુપૂર્વી.
સ્થાવર-૩ : દુભગ, અનાદેય, અયશ. પ્ર. ૨૬૯. પાંચમા ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિ હોય છે? કઈ
૧૩૪
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172