Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 141
________________ પ્ર. ૨૫૫.: ઉપશાંત મોહગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચ સંઘયણ. . પ્ર. ૨પ૬. : ક્ષીણ મોહગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, અંતરાય-૫ પ્ર. ૨૫૭. સયોગી કેવલી ગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીસ. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૨૯ : પિંડ પ્રકૃતિ-૧૭, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૭ : ઔદારીક-તૈજસ-કાશ્મણ-શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૪ પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. ઉદઉવુરીણા પર મપમન્નાઈ સગગુણસુ | ૨૩ ભાવાર્થ : ઉદયની જેમ પ્રમત્ત ગુણસ્થાનક સુધી ઉદીરણા જાણવી. અપ્રમત્ત ગુણસ્થાનથી સાત ગુણસ્થાનને વિષે જે વિશેષ છે હવે કહીશું. ૨૩ | પ્ર. ૨૫૮. : ઉદીરણામાં ઓથે કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-પ. પ્ર. ૨૫૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓની અનુદીરણા થાય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. મોહનીય-૨ : સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-ર ઃ આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૧ ઃ જિનનામ કમ. પ્ર. ૨૬૦.: મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. એકસો સત્તર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૬, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨, અંતરાય-૫ મોહનીય-૨૬ : ૧૬ કષાય, મિથ્યાત્વ, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૬૪ઃ પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ ૧૩૨ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172