________________
મોહનીય-૨૨ : મિશ્ર મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩
નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૨૯ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત.
વેદ.
પ્ર. ૨૧૫. ત્રીજા ગુણસ્થાનકના અંતે ઉદયમાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા ઉદયમાં નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ?
ઉ. : એક પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. તથા ઉદયમાં પાંચ નવી દાખલ થાય છે.
મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય. નામ-૪ : પિંડપ્રકૃતિ-૪, ચાર આનુપૂર્વી. પ્ર. ૨૧૬. ચોથા અવિરતિ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો ચાર. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨,મોહનીય૨૨, આયુષ્ય-૪, નામ-૫૫, ગોત્ર-૨, અંતરાય - ૫.
મોહનીય-૨૨ : સમ્યક્ત્વ મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ૬, ૩ વેદ.
10
નામ-૫૫ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૩૩ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, ૪ આનુપૂર્વી.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉદ્યોત, ઉપઘાત. સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અન્નાદેય, અયશ. મહુતિરિણપુ—િ વિઉવă અણાઈજ્જદુગસતરછેઓ । સગસીઈ દેસિ તિરિગઈ આઉ નિઉજ્જોયતિકસાયા | ૧૬ ॥ અડુચ્છેઓ ઈગસી પત્તિ આહાર જુગલ પક્ષેવા । થીણતિગાહારગદુમ છેઓ છસ્સયરિ અપમત્તે ॥ ૧૭ ॥
ભાવાર્થ :
મનુષ્ય-તિર્યંચાનુપૂર્વી વૈક્રીય અષ્ટક દુર્ભાગ અનાદેય દ્વિક સત્તરનો છેદ થતાં દેશિવતિએ ૮૭ ઉદયમાં હોય તિર્યંચ ગતિ તિર્યંચાયુ નીચગોત્ર ઉદ્યોત તથા ત્રીજા કષાય એ આઠનો છેદ થતાં પ્રમત્તે ૮૧. આહારક દ્વિકનો પ્રક્ષેપ કરવાથી, થીણદ્વીત્રિક તથા આહારક દ્વિકનો અંત થતાં અપ્રમત્તે ૭૬ ઉદયમાં હોય.
પ્ર. ૨૧૭. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ?
Jain Education International
૧૨૩
For Private and Personal Use Only
www.jainelibrary.org