________________
ઉ. : સત્તર. મોહનીય-૪ અપ્રત્યાખ્યાનાદિ-૪ કષાય.
આયુષ્ય-૨ : દેવાયુષ્ય, નરકાયુષ્ય.
નામ-૧૧ : પિંપ્રકૃતિ-૮, સ્થાવર-૩.
:
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ચાર આનુપૂર્વી.
સ્થાવર-૩ : દુર્ભાગ, અનાદેય, અયશ.
પ્ર. ૨૧૮. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : સત્યાશી.. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૧૮, આયુષ્ય-૨, નામ-૪૪, ગોત્ર-૨, અંતરાય - ૫.
મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, હાસ્યાદિ-૬, ૩-વેદ, સમ્યક્ત્વ
મોહનીય.
આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય,
નામ-૪૪ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૫ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ, કાર્મણ શરી૨, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન ૪ વર્ણાદિ ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવ૨-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર.
પ્ર. ૨૧૯. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : આઠ, મોહનીય-૪ પ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-૨ : પિંડપ્રકૃતિ-૧ : તિર્યંચગતિ, પ્રત્યેક-૧ ઉદ્યોત. ગોત્ર-૧ : નીચગોત્ર.
પ્ર. ૨૨૦. છઠ્ઠા ગુણસ્થાનકે નવી ઉદયમાં દાખલ કેટલી થાય છે ? કઈ
કઈ ?
કઈ ?
ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર. ૨૨૧. : છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
ઉ. : એક્યાસી.. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૧૪, આયુષ્ય-૧, નામ-૪૪, ગોત્ર-૧, અંતરાય - ૫.
મોહનીય-૧૪ : સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩-વેદ,
::
સમ્યક્ત્વ મોહનીય.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. નામ-૪૪, પિંડપ્રકૃતિ-૨૬, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૬ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારીક-તૈજસ-કાર્મણ શરીર,
Jain Education International
૧૨૪
For Private and Personal Use Only
www.jainelibrary.org