Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
ઔદારીક અંગોપાંગ. ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાગોગતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ.
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર.
પ્ર. ૨૨૨. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : પાંચ. દર્શનાવરણીય-૩ : નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, થાણદ્વી. નામ-: પિંડપ્રકૃતિ-૨ : આહારક ઃ શરીર આહારક અંગોપાંગ.
પ્ર. ૨૨૩. સાતમા અપ્રમત ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : છોત્તેર, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૪, આયુષ્ય-૧, નામ-૪૨, ગોત્ર-૧, અંતરાય-
દર્શનાવરણીય-૬ : ચાર દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલો. મોહનીય-૧૪ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યકત્વ મોહનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૪ર : પિંડપ્રકૃતિ-૨૪, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩
પિંડપ્રકૃતિ-૨૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તેજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ ૨ વિહાયોગતિ
પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. સમ્માનંતિમસંઘયણ તિયગમ્બેઓ બિસત્તરિ અપુત્રે ! હાસાઈક-અંતો છસદ્ધિ અનિઅટ્ટિ વેતિગં || ૧૮ | સંજલણતિગં છ9ઓ સઢિ સુહુમમિ તુરિઅલોભતો | ઉવસંતગુણે ગુણસદ્ધિ રિસહનારાયદુગસંતો ને ૧૯ છે.
ભાવાર્થ :
સમ્યકત્વ મોહનીય અંતિમ સંઘયણનો અંત થતાં અપૂર્વકરણે ૭૨, હાસ્યાદિ૬ નો અંત થતાં અનિવૃત્તિએ ૬૬ વેદત્રિક, સંજ્વલનત્રિક અંત થતાં સૂક્ષ્મસંપરાયે ૬૦ સંજ્વલ લોભ અંત થતાં ઉપશાંતમોહે પ૯, ઋષભનારા તથા નારા સંઘયણનો અંત થતાં.
પ્ર. ૨૨૪. સાતમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : ચાર. મોહનીય-૧: સમ્યકત્વ મોહનીય, નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ઃ છેલ્લા ત્રણ સંઘયણો.
૧૫
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172