Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
તેને ભોગવવા તે ઉદય કહેવાય છે. બળાત્કારે ખેંચીને ઉદયમાં લાવી ભોગવવા તે ઉદીરણા કહેવાય છે. ઉદય તથા ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. મિશ્ર, સમ્યકત્વ, આહારક દ્રિક તથા જિનનામનો અનુદય થતાં મિથ્યાત્વે ૧૧૭ ઉદયમાં હોય છે.
પ્ર. ૨૦૬. ઉદય કોને કહેવાય ?
છે. જે પ્રકૃતિઓ જેવા રસે બાંધેલ હોય તેવા રસનો વિપાકથી અનુભવ કરવો તેને ઉદય કહેવામાં આવે છે.
પ્ર. ૨૦૭. ઉદયમાં ઓથે કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય - પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય - ૫.
મોહનીય-૨૮ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, ૧૬ કષાય, હાસ્યાદિ-૬, ત્રણ વેદ.
નામ-૬૭ પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦. પ્ર. ૨૦૮. ઓઘમાંથી કેટલી પ્રવૃતિઓનો અનુદય થાય છે. ? કઈ કઈ ? ઉ. : પાંચ. મોહનીય-૨ : સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-૨, આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૧ : જિનનામ કમ
પ્ર. ૨૦૯. મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ. : એકસો સત્તર, જ્ઞાનાવરણીય - પ, દર્શનાવરણીય-૯ વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ્ય-૦, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય - પ.
મોહનીય-૨૬ : મિથ્યાત્વ મોહનીય, ૧૬ કષાય, હાસ્યાદિ-૬, ત્રણ વેદ. | નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭ : પ્રત્યેક ૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦.
પિંડપ્રકૃતિ-૩૭ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારીક- વૈક્રીય-તૈજસ-કામણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિહાયોગતિ, ૪ આનુપૂર્વી.
પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત. સુહુમતિગાયવ મિચ્છે મિચ્છત સાસણે અંગારસયું ! નિરયાણ-પુવિશુદયા અણથાવર ઈગવિગલઅંતો // ૧૪ મીસે સમયણુપુથ્વી ડણુદયા મીસોદ એણ મીસંતો !
ચઉસમજએ સમ્મા-અણુપુવિખેવા બિયકસાયા તે ૧૫ છે. ભાવાર્થ :
સૂક્ષ્મત્રિક, આતપ મિથ્યાત્વ, મિથ્યાત્વને અંતે અંત થતાં ૧૧૧ સાસ્વાદને હોય
૧૨૧
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172