Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
તથા નરકાનુપૂર્વીનો અનુદય હોય. અનંતાનુબંધી ૪ સ્થાવર એકેન્દ્રિય વિકલેન્દ્રિયનો અંત. ત્રણ આનુપૂર્વીનો અનુદય થતાં મિત્રે સો મિશ્રના અંતે મિશ્ર મોહનીયનો અંત સમ્યક્ત્વ મોહનીય તથા ચાર આનુપૂર્વી પ્રક્ષેપ કરતાં સમ્યક્ત્વ એકસો ને ચાર ઉદયમાં હોય છે. ચોથાના અંતે બીજા કષાયનો અંત થાય છે.
પ્ર. ૨૧૦. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? તથા અનુદય થાય છે ? કઈ કઈ ?
ઉ. : પાંચ. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય.
નામ-૪ ઃ પ્રત્યેક-૧ : આતપ નામકર્મ. સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત,. સાધારણ તથા એક પ્રકૃતિનો અનુદય થાય છે, નામ-૧ : પિડપ્રકૃતિ-૧ : નરકાનુપૂર્વી,
પ્ર. ૨૧૧, બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. ઃ એકસો અગ્યાર. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨,
:
-
મોહનીય-૨૫, આયુષ્ય-૪, નામ-૫૯, ગોત્ર-૧, અંતરાય - ૫.
મોહનીય-૨૫ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, ૩ વેદ. નામ-૫૯ : પિંડપ્રકૃતિ-૩૬, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૭.
પિંડપ્રકૃતિ-૩૬ : ૪ ગતિ. ૫ જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ ઉદ્યોત, અનુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્ર. ૨૧૨. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે તથા અનુદય થાય છે ? કઈ કઈ ?
ઉ. : નવ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ૫ : પિંડપ્રકૃતિ-૪, એકેન્દ્રિયાદિ ચાર જાતિ. સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ. તથા ત્રણ પ્રકૃતિનો અનુદય થાય છે. નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી.
કઈ ?
પ્ર. ૨૧૩. નવી ઉદયમાં દાખલ કેટલી પ્રકૃતિઓ થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય.
પ્ર. ૨૧૪. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
ઉ. : એકસો. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૨, આયુષ્ય-૪, નામ-૫૧, ગોત્ર-૨, અંતરાય - ૫.
Jain Education International
૧૨૨
For Private and Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172