________________
સ્થાવર-૧૦ : ૧-સ્થાવ૨, ૨-સૂક્ષ્મ, ૩-અપર્યાપ્ત, ૪-સાધારણ, ૫-અસ્થિર, ૬અશુભ, ૭-૬ર્ભગ, ૮-૬સ્વ૨, ૯-અનાદેય, ૧૦-અયશ એમ કુલ ૬૫ + ૮ + ૧૦ + ૧૦=૯૩ ભેદો થાય છે. આ ૩ ભેદો સત્તાના વર્ણનમાં વપરાય છે.
પ્ર. ૩૦૫. નામકર્મનાં ૧૦૩ ભેદ કેવી રીતે થાય છે ? અને તે શેમાં ઉપયોગમાં આવે છે ?
ઉ. : નામકર્મનાં ૧૦૩ ભેદો આ પ્રમાણે થાય છે ઃ
પિંડપ્રકૃતિ ૭૫ + પ્રત્યેક ૮ + ત્રસ ૧૦ + સ્થાવર૨ ૧૦ = ૧૦૩ નામની ૯૩ પ્રકૃતિઓમાં બંધન પાંચ ગણ્યા છે. તેમાં બંધન ૧૫ ગણવાથી ૧૦૩ ભેદો થાય છે, અને તે સત્તામાં હોય છે. પિંડપ્રકૃતિ-૭૫, ગતિ-૪, જાતિ-૫, શરીર ૫, અંગોપાંગ-૩, બંધન-૧૫, સંઘાતન-૫, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણ-૫, ગંધ-૨, ૨સ-૫, સ્પર્શ-૮, આનુપૂર્વિ-૪, વિહાયોગતિ-૨ = ૭૫.
પ્રત્યેક-૮ : પાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, જિનનામ અને ઉપઘાત.
વસ-૧૦ : ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય,
યશ.
સ્થાવર-૧૦ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, અયશ.
અને તેનો સત્તામાં ઉપયોગ થાય છે.
૫. ૩૦૬. નામકર્મનાં ૬૭ ભેદો કયા કયા છે ? અને તે શેના ઉપયોગમાં આવે છે ?
ઉ. : નામકર્મનાં ૬૭ ભેદો આ પ્રમાણે છે ઃ
નામકર્મના ૧૦૩ ભેદોમાંથી બંધન-૧૫ તથા સંઘાતન-૫ એ પાંચ શરીરોની અંતર્ગત લઈ લેવા તથા વર્ણ-ગંધ, રસ અને સ્પર્શના થઈને વીસ ભેદ થાય છે. તેમાં એક વર્ણ, એક ગંધ, એક રસ તથા એક સ્પર્શ લઈને બાકીના સોળ બાદ કરતાં ૨૦ + ૧૬=૩૬. ૧૦૩માંથી ૩૬ બાદ કરતાં નામકર્મના ૬૭ ભેદો થાય છે. આ ૬૭ ભેદો બંધ તથા ઉદયમાં ઉપયોગી થાય છે.
પિંડપ્રકૃતિ ૩૯ + પ્રત્યેક-૮ + ત્રસ-૧૦ + સ્થાવર-૧૦ = ૬૭. ૪-ગતિ, ૫-જાતિ, પ-શરીર, ૩-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬
:
પિંડપ્રકૃતિ-૩૯ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૪-આનુપૂર્વી અને ૨ વિહાયોગતિ.
પ્રત્યેક-૮ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત.
ત્રસ-૧૦ : ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય,
યશ.
Jain Education International
૫૦
For Private and Personal Use Only
www.jainelibrary.org