Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 61
________________ ઉ.: એક. પ્રત્યેક-૧ ઉપઘાત. પ્ર. ૩૨૮. નામકર્મને વિષે અશુભ નામકર્મમાં સ્થાવરના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ.:દસ.(૧) સ્થાવર (૨) સૂક્ષ્મ (૩) અપર્યાપ્ત (૪) સાધારણ (૫) અસ્થિર (૬) અશુભ (૭) દુર્લંગ (૮) દુર્વર (૯) અનાદય તથા (૧૦) અયશ. પ્ર. ૩૨૯. નામકર્મની અશુભ પ્રવૃતિઓને વિષે ૬૩ ભેદોની અપેક્ષાએ પિંડપ્રકૃતિનાં કેટલા ભેદો હોય છે ? કયા કયા ? ઉ. : ત્રેવીસ. (૧) નરક ગતિ, (૨) તિર્યંચ ગતિ, (૩) એકેન્દ્રિય જાતિ, (૪) બેઈન્દ્રિય જાતિ, (૫) તેઈન્દ્રિય જાતિ, (૬) ચરિીન્દ્રિય જાતિ, (૭) ઋષભનારાચ સંઘયણ, (૮) નારાજી સંઘયણ, (૯) અર્ધનારાચ સંઘયણ, (૧૦) કીલીકા સંઘયણ, (૧૧) છેવટ્ટુ સંઘયણ, (૧૨) ન્યગ્રોધ સંસ્થાન, (૧૩) સાદિ સંસ્થાન, (૧૪) કુન્જ સંસ્થાન, (૧૫) વામન સંસ્થાન, (૧૬) હુંડક સંસ્થાન, (૧૭) વર્ણ, (૧૮) ગંધ, (૧૯) રસ, (૨૦) સ્પર્શ, (૨૧) નરકાનુપૂર્વી, (૨૨) તિર્યંચાનુપૂર્વી, (૨૩) અશુભ વિહાયોગતિ. પ્ર. ૩૩૦. નામકર્મના ૧૦૩ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ઓગણચાળીસ. પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦. પ્ર. ૩૩૧. નામકર્મના ૯૩ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ઓગણચાળીસ. પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦. પ્ર. ૩૩૨. નામકર્મના ૬૭ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ચોત્રીસ. પિંડપ્રકૃતિ ૨૩ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦. પ્ર. ૩૩૩. નામકર્મનાં ૧૦૩ ભેદોમાં શુભ તથા અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : શુભ નામકર્મની ૬૪ અને અશુભ નામકર્મની ૩૯. શુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૪૭ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦ અશુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦ પ્ર. ૩૩૪. નામકર્મનાં ૯૩ ભેદોમાં શુભ તથા અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.: શુભ નામકર્મની પ૪ અને અશુભ નામકર્મની ૩૯. શુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૩૭ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦ ૫૪ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172