________________
ઉ.: એક. પ્રત્યેક-૧ ઉપઘાત.
પ્ર. ૩૨૮. નામકર્મને વિષે અશુભ નામકર્મમાં સ્થાવરના કેટલા ભેદો છે ? કયા કયા ?
ઉ.:દસ.(૧) સ્થાવર (૨) સૂક્ષ્મ (૩) અપર્યાપ્ત (૪) સાધારણ (૫) અસ્થિર (૬) અશુભ (૭) દુર્લંગ (૮) દુર્વર (૯) અનાદય તથા (૧૦) અયશ.
પ્ર. ૩૨૯. નામકર્મની અશુભ પ્રવૃતિઓને વિષે ૬૩ ભેદોની અપેક્ષાએ પિંડપ્રકૃતિનાં કેટલા ભેદો હોય છે ? કયા કયા ?
ઉ. : ત્રેવીસ. (૧) નરક ગતિ, (૨) તિર્યંચ ગતિ, (૩) એકેન્દ્રિય જાતિ, (૪) બેઈન્દ્રિય જાતિ, (૫) તેઈન્દ્રિય જાતિ, (૬) ચરિીન્દ્રિય જાતિ, (૭) ઋષભનારાચ સંઘયણ, (૮) નારાજી સંઘયણ, (૯) અર્ધનારાચ સંઘયણ, (૧૦) કીલીકા સંઘયણ, (૧૧) છેવટ્ટુ સંઘયણ, (૧૨) ન્યગ્રોધ સંસ્થાન, (૧૩) સાદિ સંસ્થાન, (૧૪) કુન્જ સંસ્થાન, (૧૫) વામન સંસ્થાન, (૧૬) હુંડક સંસ્થાન, (૧૭) વર્ણ, (૧૮) ગંધ, (૧૯) રસ, (૨૦) સ્પર્શ, (૨૧) નરકાનુપૂર્વી, (૨૨) તિર્યંચાનુપૂર્વી, (૨૩) અશુભ વિહાયોગતિ.
પ્ર. ૩૩૦. નામકર્મના ૧૦૩ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. ઓગણચાળીસ. પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦.
પ્ર. ૩૩૧. નામકર્મના ૯૩ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. ઓગણચાળીસ. પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦.
પ્ર. ૩૩૨. નામકર્મના ૬૭ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. ચોત્રીસ. પિંડપ્રકૃતિ ૨૩ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦.
પ્ર. ૩૩૩. નામકર્મનાં ૧૦૩ ભેદોમાં શુભ તથા અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : શુભ નામકર્મની ૬૪ અને અશુભ નામકર્મની ૩૯. શુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૪૭ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦ અશુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦
પ્ર. ૩૩૪. નામકર્મનાં ૯૩ ભેદોમાં શુભ તથા અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ.: શુભ નામકર્મની પ૪ અને અશુભ નામકર્મની ૩૯. શુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૩૭ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦
૫૪
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org