________________
(૨૦) શુભ વિહાયોગતિ.
પ્ર. ૩૨૦. શુભ નામ કર્મની પ્રત્યેક પ્રકતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ?
ઉ. : સાત. (૧) પરાઘાત (૨) ઉચ્છવાસ (૩) આતપ (૪) ઉદ્યોત (૫) અગુરુલઘુ (૬) નિમણિ (૭) તિર્થંકર નામ કર્મ.
પ્ર. ૩૨૧. શુભ નામ કર્મની ત્રસ પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ?
ઉ. : દસ. (૧) ત્રસ (૨) બાદર (૩) પર્યાપ્ત (૪) પ્રત્યેક (૫) સ્થિર (૬) શુભ (૭) સુભગ (૮) સુસ્વર (૯) આદેય તથા (૧૦) યશ નામ કર્મ.
પ્ર. ૩૨૨. નામ કર્મની ૧૦૩ પ્રકૃતિઓમાં કુલ શુભ નામ કમની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : ચોસઠ. પિંડ પ્રકૃતિઓ ૪૭ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦.
પ્ર. ૩૨૩. નામ કર્મના ૯૩ ભેદોમાં શુભ નામ કર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : ચોપન. પિંડ પ્રકૃતિ ૩૩ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦.
પ્ર. ૩૨૪. નામ કર્મના ૬૭ ભેદોમાં શુભ નામ કમની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉં. : સાડત્રીસ. પિંડ પ્રકૃતિઓ ૨૦ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦.
પ્ર. ૩૨૫. નામ કર્મમાં અશુભ પ્રવૃતિઓમાં પિંડ પ્રકૃતિના મૂળ ભેદ કેટલા થાય છે ? કયા કયા ?
ઉ. : દસ. (૧) ગતિ (૨) જાતિ (૩) સંઘયણ (૪) સંસ્થાન (૫) વર્ણ (૬) ગંધ (૭) રસ (૮) સ્પર્શ (૯) આનુપૂર્વી તથા (૧૦) વિહાયોગતિ.
પ્ર. ૩૨૬. નામ કર્મમાં અશુભ પ્રવૃતિઓમાં પિંડ પ્રકૃતિના ઉત્તર ભેદો કેટલા થાય છે ? કયા કયા ?
ઉ.: અઠ્ઠાવીસ. (૧) નરક ગતિ (૨) તિર્યંચ ગતિ, (૩) એકેન્દ્રિય જાતિ, (૪) બેઈન્દ્રિય જાતિ. (૫) તેઈન્દ્રિય જાતિ, (૬) ચઉરીન્દ્રિય જાતિ, (૭) ઋષભનારાચ સંઘયણ, (૮) નારાજી સંઘયણ, (૯) અર્ધનારા સંઘયણ, (૧૦) કીલીકા સંઘયણ, (૧૧) છેવટ્ટુ સંઘયણ, (૧૨) જોધ સંસ્થાન, (૧૩) સાદિ સંસ્થાન, (૧૪) કુન્જ સંસ્થાન, (૧૫) વામન સંસ્થાન, (૧૬) હુડક સંસ્થાન, (૧૭) નરકાનુપૂર્વી, (૧૮) તિર્યંચાનુપૂર્વી, (૧૯) અશુભ વિહાયોગતિ, (૨૦) કૃષ્ણવર્ણ, (૨૧) નીલવર્ણ, (૨૨) દુરભિગંધ, (૨૩) તિક્તરસ, (૨૪) કટુરસ, (૨૫) ગુરૂ સ્પર્શ, (૨૬) કર્કસ સ્પર્શ, (૨૭) રૂક્ષ સ્પર્શ, (૨૮) શીત સ્પર્શ.
પ્ર. ૩૨૭. નામકર્મને વિષે અશુભ નામકર્મમાં પ્રત્યેક નામકર્મના કેટલા ભેદ છે ? કયા કયા ?
૫૩
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org