________________
(૧૨) ઔદારિક બંધન (૧૩)વૈક્રિય બંધન (૧૪)આહા૨ક બંધન (૧૫) તૈજસ બંધન (૧૬) કાર્મણ બંધન (૧૭) ઔદારિક સંઘાતન (૧૮) વૈક્રિય સંઘાતન (૧૯) આહારક સંઘાતન (૨૦) તૈજસ સંઘાતન (૨૧) કાર્મણ સંઘાતન (૨૨) વજઋષભનારાચ સંઘયણ (૨૩) સમચતુરસ્ત્ર સંસ્થાન (૨૪) રક્તવર્ણ (૨૫) પિત્તવર્ણ (૨૬) શ્વેતવર્ણ (૨૭) સુરભિગંધ (૨૮) કષાય રસ (૨૯) આમ્લ રસ (૩૦) મધુર રસ (૩૧) લઘુ સ્પર્શ (૩૨) ઉષ્ણ સ્પર્શ (૩૩) મૃદુ સ્પર્શ (૩૪) સ્નિગ્ધ સ્પર્શ (૩૫)દેવાનુપૂર્વી (૩૬) મનુષ્યાનુપૂર્વી (૩૭) શુવિહાયોગતિ.
પ્ર. ૩૧૬. શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિના ૩૭ નામો કોની અપેક્ષાએ છે. કયા ભેદની અપેક્ષાએ તથા ૧૦૩ નામના ભેદની અપેક્ષાએ કેટલા હોય ?
ઉ. : શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિના ૩૭ ભેદો જે ઉ૫૨ બતાવ્યા છે તે નામ કર્મના ૯૬ ભેદોની અપેક્ષાએ હોય છે. જ્યારે નામ કર્મના ૧૦૩ ભેદની અપેક્ષાએ ૪૭ ભેદો થાય છે. તેમાં બંધન પાંચ ગણ્યા છે તો ૧૫ ગણવાથી ૧૦૩ ભેદની અપેક્ષાએ ૩૭ + ૧૦ = ૪૭ થાય છે.
પ્ર. ૩૧૭. પંદર બંધનોના નામો કયા કયા છે ?
ઉ. : (૧) ઔદારિક ઔદારિક બંધન (૨) ઔદારિક તૈજસ બંધન (૩) ઔદારિક કાર્યણ બંધન (૪) વૈક્રિય વૈક્રિય બંધન (૫) વૈક્રિય તૈજસ બંધન (૬) વૈક્રિય કાર્મણ બંધન (૭) આહારક આહારક બંધન (૮) આહા૨ક તૈજસ બંધન (૯) આહારક કાર્મણ બંધન (૧૦) ઔદારિક તૈજસ કાર્યણ બંધન (૧૧) વૈક્રિય તૈજસ કાર્યણ બંધન (૧૨) આહારક તૈજસ કાર્મણ બંધન (૧૩) તૈજસ તૈજસ બંધન (૧૪) તેજસ કાર્યણ બંધન અને (૧૫) કાર્મણ કાર્મણ બંધન.
પ્ર. ૩૧૮. નામ કર્મમાં ૬૭ ભેદોની અપેક્ષાએ શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિના મૂળ ભેદો કેટલા હોય છે ? કયા કયા ?
ઉ. : બાર. (૧) ગતિ નામ (૨) જાતિ નામ (૩) શરીર નામ (૪) અંગોપાંગ (૫) સંઘયણ (૬) સંસ્થાન (૭) વર્ણ (૮) ગંધ (૯) રસ (૧૦) સ્પર્શ (૧૧) આનુપૂર્વી અને (૧૨) વિહાયોગતિ.
× ૩૧૯. શુભ નામ કર્મના ૬૭ ભેદોની અપેક્ષાએ નામ કર્મની ઉત્તર પિંડ પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ?
ઉ. : વીસ. તે નામ કર્મની ૬૭ ભેદોની અપેક્ષાએ જાણવી.
(૧) દેવ ગતિ, (૨) મનુષ્ય ગતિ, (૩) પંચેન્દ્રિય જાતિ, (૪) ઔદારિક શરીર, (૫) વૈક્રિય શ૨ી૨, (૬) આહારક શરીર, (૭) તેજસ શરીર, (૮) કાર્મણ શરીર, (૯) ઔદારિક અંગોપાંગ, (૧૦)વૈક્રિય અંગોપાંગ, (૧૧) આહારક અંગોપાંગ, (૧૨) વજ ૠષભનારાચ સંઘયણ, (૧૩) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૧૪) એક વર્ણ, (૧૫) એક ગંધ, (૧૬) એક રસ, (૧૭) એક સ્પર્શ, (૧૮) દેવાનુપૂર્વી, (૧૯) મનુષ્યાનુપૂર્વી,
Jain Education International
૫૨
For Private and Personal Use Only
www.jainelibrary.org