________________
સ્થાવર-૧૦: સ્થાવર, સુક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, અયશ.
પ્ર. ૩૦૭. બંધમાં મોહનીય કર્મની કેટલી પ્રવૃતિઓ હોતી નથી ? ઉ. : બે. (૧) સમ્યકત્વ મોહનીય (૨) મિશ્ર મોહનીય.
પ્ર. ૩૦૮. બંધમાં આઠ કર્મની થઈને કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસોવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીયર૬, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-પ - ૧૨૦.
પ્ર. ૩૦૯, ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫.
પ્ર. ૩૧૦. સત્તામાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો અઠ્ઠાવન અથવા એકસો અડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૧૦૩, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૫૮ અથવા જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૮, આયુષ્ય-૪, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૪૮.
પ્ર ૩૧૧. નામ કર્મના મૂળ ભેદ કેટલા છે ? કયા કયા ? ઉ.: બે. (૧) શુભ નામ કર્મ (૨) અશુભ નામ કમ. પ્ર ૩૧૨. શુભ નામ કર્મના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ. : ત્રણ. (૧) પિંડ પ્રકૃતિ (૨) પ્રત્યેક પ્રકૃતિ (૩) ત્રસ પ્રકૃતિ. પ્ર. ૩૧૩. અશુભ નામ કર્મના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ.: ત્રણ. (૧) પિંડ પ્રકૃતિ (૨) પ્રત્યેક પ્રકૃતિ (૩) સ્થાવર પ્રકૃતિ.
પ્ર. ૩૧૪. શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિઓના કેટલા ભેદ થાય છે ? કયા કયા ?
ઉ. ચૌદ. (૧) ગતિ (૨) જાતિ (૩) શરીર (૪) અંગોપાંગ (૫) બંધન (૬) સંઘાતન (૭) સંઘયણ (૮) સંસ્થાન (૯) વર્ણ (૧૦) ગંધ (૧૧) રસ (૧૨) સ્પર્શ (૧૩) આનુપૂર્વી અને (૧૪) વિહાયોગતિ.
પ્ર. ૩૧૫. શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિના ઉત્તર ભેદો કેટલા હોય છે? કયા કયા?
ઉ.: સાડત્રીસ. (૧) દેવ ગતિ (૨) મનુષ્ય ગતિ (૩) પંચેન્દ્રિય જાતિ (૪) ઔદારિક (૫) વૈક્રિય (૬) તૈજસ (૭) આહારક શરીર (૮) કામણ શરીર (૯) ઔદારિક અંગોપાંગ (૧૦) વૈક્રિય અંગોપાંગ (૧૧) આહારક અંગોપાંગ
૫૧
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org