Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
टीका-'तएणं पासणेस' इत्यादि । ततः खलु स्वस्वासनेषु कम्पमानेषु सत्सु पट्पश्चाशद् दिक्कुमार्य: पूर्वादिषु दिक्षु स्थिताः कुमारिकाः अवधिज्ञानोपयोगेन भगवतः श्रीमहावीरस्य संसारतापहारं भवजनितसन्तापहारकं जन्म ज्ञात्वा सोत्कर्षहर्षाः-सोत्कर्षः उत्कर्षसहितो हर्षः प्रमोदो यासां तथाभूताः सत्यः शीघ्रं शीघ्रम् अतिशीघ्र प्रसूतिगृहं प्रसवभवनं समागताः। तद्यथा
भोगङ्करा १, भोगवती २, सुभोगा ३ भोगमालिनी ४, सुवत्सा ५ वत्समित्रा ६, वारिसेना ७ बलाहका ८; एता अष्टदिक्कुमार्योऽधोलोका=अधोलोके गजदन्तगिरिचतुष्टयस्य अधस्तान् स्थितेभ्यः स्वस्व
श्रीकल्पसूत्रे
कल्प
मञ्जरी
॥१३॥
टीका
टीका का अर्थ-'तए णं' इत्यादि। अपने-अपने आसनों के कम्पायमान होने पर छप्पन दिशाकुमारियाँ अर्थात् पूर्व आदि दिशाओं में स्थित कुमारिया, अवधिज्ञान के उपयोग (व्यापार) से भगवान् श्रीमहावीर का, भवजनित संताप को हरण करने वाला जन्म जान कर, अत्यधिक हर्षयुक्त होकर अत्यन्त शीघ्र ही प्रसूतिगृह में आ पहुँचीं। वे इस प्रकार थीं
(१) भोगकरा (२) भोगवती (३) सुभोगा (४) भोगमालिनी (५) सुवत्सा (६) वत्समित्रा (७) वारिसेना और (८) बलाहका; ये आठ दिशाकुमारिया अधोलोक से अर्थात् अधोलोक के चार गजदन्त
भगवज्जन्म
कालवर्णनम्
सानो अथ-'तए णत्याहि. ५२ वीतरागी पुरुषन। म यतi, २ती अनून अनुसार, ७५न मारिमाना આસન હચમચી ઉઠે છે અને અસ્થિર માલુમ પડે છે. આવા આસને કદાપિ પણ ચલાયમાન થતાં નથી. છતાં તેમનું ચલિતપણું જોઈ, ઘડી એક ભર વિચારમગ્ન બની જાય છે. વિચારમગ્ન થતાં, કાંઈ સમજણ નહિ પડવાથી, પિતાના અવધિજ્ઞાનને ઉપયોગ કરે છે. આ જ્ઞાનદ્વારા, ઘણે દૂર દૂર બનતાં બનાવે જોઈ, કોઈક નિર્ણય પર આવી જાય છે. તદનુસાર, ઉપયોગ દ્વારા, જોતાં જણાયું કે, ભરતક્ષેત્રમાં આ વીશીના અંતિમ તીર્થકરને જન્મ, ત્રિશળા રાણની કૂખથી થયો છે.
આ જાણ થતાની સાથે જ, તમામ કામ પડતાં મૂકી, ઉતાવલી-ઉતાવલી દેડતી આવી, પ્રસૂતિ ગૃહમાં હાજર થઈ ગઈ. ભગવાનને જોતાં, તેમને દેહ-મન અને વાણી પ્રફુલિત થયાં.
આ આઠ કુમારિઓ, નીચે અલકમાં વાસ કરીને રહે છે. તેઓને વાસ, હાથીના દંકૂશળના આકારે રહેલાં પર્વતની નીચે બનેલાં ભવનોમાં હોય છે.
॥१३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨