________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
૧૦
રિવાજે ઘૂસ્યા છે તેને તેએ પર પ્રેમ રાખી તું દૂર કર. સત્ય પ્રેમ. અને પાપકારથી વરીઆના વૈરા શમાવી શકાય છે, એવું વીર નારીઓને અને વીર પુરુષોને કન્યથી શીખવ. બહુ ખકખકાટ કરનારા કરતાં મૌન રહીને બ્યને કરનારા મારી તરફ જલદીથી
આવી શકે છે.
1:
શુદ્ધાત્મવીરમાંથી અનંત શાસ્ત્રા ઊપજે છે અને વિષ્ણુસે છે. આત્મા જ આત્માનેા મિત્ર કે અન્ધુ છે અને આત્મા જ આત્માના શત્રુ છે. દુનિયામાં જે જે સત્ કે અસત્ ધર્મ પ્રગટચા છે, જે જે પ્રગટે છે . અને જે જે પ્રગટશે તે આત્મામાંથી જ. આત્માની શક્તિએ અને મનની શક્તિએ સપર્યાયરૂપ છે. તેને પ્રકાશ કરવામાં આત્મમહાવીરની પૂર્ણ પ્રેમરૂપ ભક્તિ ખાસ હેતુભૂત છે. જેવી જેવી મનની ઇચ્છાએ થાય છે તેવા તેવા સૂક્ષ્મ-સ્થૂલ અવતારેને જીવ ધારણ કરે છે, જેમાં પ્રેમ હેાય છે ત્યાં અવતારાદિથી સબંધ બાંધવા પડે છે. જયાં પ્રેમ ત્યાં મન અને ત્યાં આત્મવીરરૂપ મારે વાસ જાવે. જ્યાં મારા સ્વરૂપની ચર્ચા થાય છે ત્યાં મારુ અનેક ભાવરૂપવાળુ પ્રાક્રટચ થાય છે. મેલવું એ રૂપુ' છે અને કરવું એ સુવર્ણ છે. જેઆ વિશ્વની ઉન્નતિ કરવા ઇચ્છે છે તેઆએ વિચારે કરી ન બેસી રહેવુ જોઈ એ, પર`તુ રક્તને! ભેગ આપી સત્કાર્યાં કરવાં જેઇ એ. કબ્યા કરવામાં ઉન્નતિ છે, પણ વાત કરવામાત્રથી પેાતાની વા અન્યાની કઢી ઉન્નતિ થતી નથી. જેએ આત્મવીર સ`ખધી વિચારાને અનાદર કરે છે તેઓ સ્વવિચારાથી મરેલા છે. તેએ વિશ્વમાં જીવવાને લાયક રહેતા નથી. જેએ કથનીમાં રહેનારા છે, પણ રહેણીમાં રહેનારા નથી તેએ વીર ખની શકતા નથી. જેના સત્ય વિચારે વીર અનતા નથી તેનાં કર્માં વીર બની શકતાં નથી.
પ્રિયદર્શીના ! મૌન બની રહેણી આદર્યા કર અને ખપ પડતું ખેલ. સ્ત્રીઓને વીશક્તિવાળી મનાવવા પુરુષાર્થ ફૈારવ. અશક્ત, નિરુત્સાહી અને અપ્રેમીએ મને પ્રાપ્ત કરી શકતા નથી. સામાજિક,
For Private And Personal Use Only