Book Title: Jina Dhammo Part 02 Author(s): Nanesh Acharya Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh View full book textPage 7
________________ ડે છે હું ચૈતન્ય દેવ છું, અનંત ચેતના શક્તિનો સ્વામી છું. મારી ચેતનાનો સ્ત્રોત ક્યારે ? છે. પણ વિલુપ્ત થતી નથી, નિરંતર પ્રવાહમાન રહે છે. ? શું હું બુદ્ધ નહિ, પ્રબુદ્ધ છું બુદ્ધિના સર્વોચ્ચ વિકાસને સાધવામાં સક્ષમ છું. હું મારી બુદ્ધિ મારી જ્ઞાન-દીપકની જ્યોતના સમાન સદૈવ પ્રદીપ્ત રહે છે. છે હું વિજ્ઞાતા છું, કારણ કે જ્ઞાન અને વિજ્ઞાનનો મહાસાગર મારી અંદર તરંગિત ? થઈ રહ્યો છે. 3 # સૂન્ન , સંવેદનશીલ છું. હું બધાનું સારું જાણું છું, હિત જાણું છું, શુભ જાણું ? હું છું અને બધાનું સારું, હિત અને શુભ ઇચ્છું છું. { $ હું સમદર્શી છું, કારણ કે સમદર્શિતા મારા આત્માનો મૂળ ગુણ છે, જે સમભાવથી ઊપજે છે અને સમતામય બનીને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. છે # હું પરાક્રમી છું, પુરુષાર્થી છું. મારો આત્મા પોતાના મૂળ ગુણની દૃષ્ટિથી અનંતર પરાક્રમ અને અનંત પુરુષાર્થને ધારણ કરે છે. રે છે હું પરમ પ્રતાપી છું, સર્વ શક્તિમાન છું. આ પ્રતાપ અને શક્તિનું કેન્દ્ર તે પરમાત્મા છે. ર છે, જે મારું જ વિકસિત રૂપ છે. હું જ્ઞાન-પુંજ છું. સમત્વ યોગી છું. મારું જ્ઞાન જ ચારિત્રમાં ઢળીને મને સમતાવાદી, ? સમતાધારી અને સમતાદર્શી બનાવે છે. # શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ છું. મારી શુદ્ધતા અને સિદ્ધિ, મને શરીરના બંધનથી મુક્ત કરીને નિરંજન નિરાકાર બનાવે છે. આ મારા આત્માનું પરમ અને ચરમ સ્વરૂપ છે અને આ રૂપમાં સમતાની જયયાત્રા પૂર્ણ થાય છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 530