Book Title: Jin Shasanna Shramani Ratno
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ સં. ૨૦૫૦ના નાગપુરના ચાતુર્માસ દરમ્યાન પ. પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મહારાજ સાહેબ (બેન મહારાજ) તથા પૂ. સા.શ્રી રત્નચૂલાશ્રીજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી છબીલદાસભાઇ મહેતા અને ઉર્જામંત્રીશ્રી ચંદ્રિકાબહેન ચુડાસમા શ્રી પદ્માવતી દેવીના અનુષ્ઠાનમાં મગ્ન દેખાય છે. નીચેના ચિત્રમાં શ્રી ચંદ્રિકાબહેનના હાથે શ્રમણીરત્નો ગ્રંથની થયેલ વિમોચન વિધિના દર્શન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 958