Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 8
________________ પ્રયોજન અને પ્રાકથન, શ્રી વંદિત્તસૂત્ર અપના અર્થદીપિકાનો અનુવાદ ગત વો પૂ ઉપા) શ્રી ધર્મવિજ્યજી મઠ ના સંપાદન તળે ખુદની દેખરેખથી પ્રસિદ્ધ થવા પામ્યું. આથી કોઈના કરતાં પણ મને અધિક આનંદ થએલ. કારણ એક જ કે–એવા વિદ્વાન પુરુષના હાથે તેવા અપૂર્વગ્રન્થને અનુવાદ સમાજને પીરસાવાની આવશ્યકતા હતી તે તેઓના હાથે પૂર્ણ થઈ છે, એમ માનવું થએલ. અને એથી તે અનુવાદની સાત કાપી ખરીદેલ પરંતુ જણાવતાં ખેદ થાય છે કે-તિવા પુરુષની બહાર વાલી વિદ્વત્તાને ભારી એબ લગાડે તેવી સેંકડો ભૂલે અને હજારે વિપરીત અર્થો એ અનુવાદ ગ્રંથમાંથી દષ્ટિગોચર થયા!' આથી સમાજને નિત્યને માટે ઉપયોગી એવા એ આવશ્યક ગ્રંથની અદ્દભૂત ટીકાને તેવા પુરુષના હાથે પણ સમાજને એ જૂઠો, અસંબદ્ધ અને સેંકડો લેકપ્રમાણુ લખાણને તો અર્થ જ છેડી દીધેલ અનુવાદ પ્રાપ્ત થાય અને સમાજ એ જ અનુવાદને સાચે ગ્રંથ માનીને અનુસરે છે અને અનેક અનર્થી સમાજમાં પ્રસરવાની ભીતિ લાગી. ગત વર્ષે તે અનુવાદના પાંત્રીસ જ પૃષ્ઠમાંથી સેંકડો ભૂલે અને ખલનાઓને અમેએ “વંદિત્તસૂત્રના અનુવાદના સુધારાના નામે ૫ પુસકેપમાં મુદ્રિત કરીને જનતા સમક્ષ રજુ ૫ણ કરેલ છે. તે સુધારે જાહેર કર્યા બાદ આજસુધી પૂ. ઉપાય મ. શ્રી તરફથી પણ “તે અનુવાદ મારે કરેલ નથીહું તેને સંપાદક છું' એમ મોખિક લુલે બચાવ થએલ છે પરંતુ તે પછી સાચો અનુવાદક કેણ છે? તે જાહેર થવા પામ્યું નથી તેમજ અમે એ સૂચવેલ સુધારાઓને ખોટા જણાવ્યા નથી. ૪૭ર પેજના તે આખાયે અનુવાદ ગ્રંથમાં તે પ્રાયઃ હજારેક શાસ્ત્રવિદ્ધ અર્થો થવા પામ્યા છે અને હજારે અસંબદ્ધ અર્થો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118