________________
૩
ખેખેંચી શકતા નથી. તથા લાકડાના પીપને જેટલા ખળથી ખેંચી શકે છે તેટલા ખળથી તેના કરતાં વધુ વજનદાર પેટી-પટારાને ખેંચી શકતા નથી.
વળી વટાળીયા લાખાંડના ખાલી પીપને
જેટલા દૂર ખે’ચી શકે છે, તેટલા ખળથી લાખ ડના પતરા વિગેરેને તેટલા દૂર ખેંચી શકતા નથી, તથા લેાખંડના પતરા કે પીપને ઘણે દૂર ખેંચી જનાર વટાળીચેા પણ એ ત્રણ રતલના ચારસ નાનકડા ટુકડાને પણ ખેંચી શકતા નથી.
આ હકીકત પુરવાર કરે છે કેવટાળીયા જેવા હવાનેા માટે અને ઉગ્ર ગતિમાં રહેલા જથ્થા પણ દરેક વસ્તુને એક સરખા મળથી એક સરખી ઝડપથી ખેંચીને લઈ જઈ શકતે નથી. પરંતુ દરેક વસ્તુના ઘનત્વના ગુણધર્મ પ્રમાણે ઓછાવત્તા પ્રમા ણમાં ખેંચીને ઓછા-વત્તા અંતર સુધી લઈ જાય છે.
વળી હવા કરતાં પાણીમાં ખેંચી જવાની તાકાત વધારે છે, છતાં પૂરજોશથી વહી જતા નદીના પ્રવાહ પણ દરેક વસ્તુને સરખાવેગથી ખે’ચી શકતા નથી. નદીના પૂર-જોશથી વહેતા પ્રવાહમાં પણ પૂળા, લાકડાના ટુકડા, લાક ડાનુ પાટિયુ ડુખી ના જાય તેવું ધાતુનુ વાસણ અને પત્થરના ટુકડા તથા પત્થરની મેાટી શિલા વિગેરે એક જ જગાએ એક સરખા વહેણમાં મુકવામાં આવે તે પણ બધા એક સખી ગતિથી ખેંચાતા નથી;
પરંતુ પાતપેાતાના વજન અને ઘનત્વ (ડેન્સીટી) ના આધારે ઓછીવત્તી ગતિથી ખેંચાય ચાય છે, ઘાસના પૂળા, સૌથી આગળ
Jain Education International
નિકળી જાય, ત્યારે પત્થરની શિલા બહુજ ઓછા અંતર સુધી અને બહુજ ધીમે ઢસડાશે. તથા લાકડાનું પાટિયું, લાકડાના કકડા, ધાતુનું વાસણ વિગેરે પણ પાતપેાતાના ઘનત્વ પ્રમાણે આછી-વત્તી ઝડપથી તણાશે, અને બધા એક સાથે નહિ રહેતાં તણાતા તણાતા આગળપાછળ થઈ જશે.
પરંતુ પૂર–જોશથી વહેતા પાણીના પ્રવાહ બધાંયને એક સરખી ગતિથી ખેંચીને એક સાથે રાખી નહિ જ શકે,
આ હકીકત પૂરવાર કરે છે કે... “પાણીના પૂરજોશથી વહેતા પ્રવાહ આછા-વત્તા ઘનત્વવાળી ચીજોને એક સરખા અંતરમાં એક સખી ઝડપથી ખે'ચીને લઈ જઈ શકતા નથી.”
તેવી રીતે પૃથ્વીનુ વાતાવરણ પણ ઓછાવત્તા ઘનત્વવાળી ચીજોને એક સરખા અંતરમાં
એક સરખી ઝડપથી ખે’ચીને લઈ જઈ શકતુ
નથી.
તેથી કરીને પૃથ્વી જો પેાતાની ધરી ઉપર કલાકના ૧૦૦૦/- માઈલની ગતિથી ઘૂમતી હેાય તથા સૂર્ય ની આજુબાજુ કલાકના ૬૬૦૦૦/- માઈલની ઝડપથી પ્રદક્ષિણા કરતી હાય તેા.
આકાશમાં કપાએલા ઉડતા પતંગ, ઓછાવત્તા ઘનત્વવાળા પક્ષીઓ તથા એરપ્લેને જે વખતે આકાશમાં ઉડી રહેલા હાય તે વખતે ફરતી તથા દોડતી પૃથ્વીની સાથેસાથે રહી શકે નહિ.
તેથી પૃથ્વી તથા ઉપરોક્ત વસ્તુઓ વચ્ચે માટુ અ ંતર પડી જાય એટલું નહિ, પરંતુ
For Personal & Private Use Only
www.jainelibrary.org