________________
પ્રશ્ન. ૨૧. સૂર્ય અને ચંદ્ર પૃથ્વીથી કેટલે ફ્રી છે ?
પ્રશ્ન. ૨૨. ગ્રહેામાં ગ્રહપણુ' શું છે? ગ્રહેાના ઉત્ક્રયાસ્ત કેવી રીતે થાય છે?
પ્રશ્ન. ૨૩. ગ્રહેાના તેજની હાસ–વૃદ્ધિ શા માટે થાય છે ?
પ્રશ્ન. ૨૪ ગ્રહેાને શુ' કઇ ચીજના સ્પ થાય છે ? જેના કારણે તેજમાં હાસ-વૃદ્ધિ થાય છે?
પ્રશ્ન. ૨૫. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહેાના કિરણાનું પૃથકરણ થઈ શકે છે?
પ્રશ્ન. ૨૬. ગ્રહેામાં પરસ્પર યુતિ આદિ ચમત્કાર કેવી રીતે થાય છે? પ્રશ્ન. ૨૭. ગ્રહયુદ્ધ (પિધાન ) અથવા એકબીજાની સમીપમાં આવી જવાનુ અને છે, ત્યારે કાનુ' તેજ અધિક રહે છે ?
પ્રશ્ન. ૨૮. ગ્રહણ કેવી રીતે થાય છે ? ગ્રહણેાના રંગ કેવી રીતે જાણી શકાય છે?
પ્રશ્ન, ૨૯. ગ્રહણમાં કાણુ કેને ગ્રસિત કરે છે, અર્થાત્ કાણુ કાને ઢાંકી દે છે ? પ્રશ્ન. ૩૦. ધૂમકેતુ શી વસ્તુ છે? ધૂમકેતુ
કેટલા છે? તેમના માર્ગ (કક્ષા ) કેવી રીતે જાણી શકાય છે ? તેમની પૂછડીમાં શું રહેલું છે અને તેમના લાપ કેવી રીતે થાય છે ?
પ્રશ્ન. ૩૧. વાદળાં કેવી રીતે અને છે ? તેમનામાં પાણી કયાંથી આવે છે? અને શા માટે વરસે છે ?
Jain Education International
પર
પ્રશ્ન. ૩૨. વીજળી શાથી પડે છે ? પ્રશ્ન. ૩૩. તારાઓ શાથી ખરે છે? પ્રશ્ન. ૩૪, ઇન્દ્ર ધનુષ્ય શું ચીજ છે ? ઇન્દ્રધનુષ્ય કેવી રીતે બને છે?
પ્રશ્ન. ૩૫. કોઈ કોઈ વખતે પ્રતિસૂ શાથી દેખાય છે?
પ્રશ્ન. ૩૬. દિશાએ શી રીતે જાણી શકાય છે ? શાથી
ખળભળાટ
પ્રશ્ન. ૩૭. આકાશમાં થાય છે ?
પ્રશ્ન. ૩૮, ભૂકંપ શા માટે થાય છે? પ્રશ્ન. ૩૯. દિશાઓ શાથી ચમકે, છે ? પ્રશ્ન. ૪૦, સધ્યા વિવિધ રંગની શા માટે હાય છે?
પ્રશ્ન. ૪૧. સૂર્ય, ચંદ્ર અને ભૌમાદિ ગ્રહેા ઉપર પરિવેષ (કુંડાળુ) શાથી દેખાય છે ?
પ્રશ્ન. ૪૨. નક્ષત્ર કેટલાં છે ? નક્ષત્રોનું નક્ષત્રપણું શું છે.?
પ્રશ્ન. ૪૩. દિવસ અને રાત્રિની હ્રાસ–વૃદ્ધિ કેવી રીતે અને છે?
પ્રશ્ન. ૪૪. સપ્તષિ શું ચીજ છે ? તેમની ગતિ કેટલી છે ?
પ્રશ્ન. ૪૫. મૃગ અને વ્યાધ વગેરે વિશિષ્ટ આકૃતિવાળા તારા કેટલા છે ? અને તેમના પરિમાણ કેટલે, છે ? પ્રશ્ન ૪૬. પૃથ્વીના વ્યાસ કેટલેા છે?
આવા બધા પ્રશ્નોની વિશદ ચર્ચા કરી સિદ્ધાંત રૂપે તેમના ઉત્તરા આપવા એ શાસ્ત્રીય ખગેાળ–શાસ્ત્રનું માહ્યાભ્યતર
સ્વરૂપ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org