________________
૨૨
vw
,
શ્રીજૈનસ્તોત્રજોદ [૬ મહાકવિછે. જેમ તે કેને આશય રાજકન્યા સાથે ઘટે છે તેમ દુર્ગાના પક્ષમાં પણ ઘટિત થાય છે. તેના હસ્તલિખિત આદર્શોમાં કોઈ સ્થળે બિહણ તે અન્ય સ્થળે રદ કવિનું તથા સુંદર૩૯ કવિનું પણ નામ દષ્ટિગોચર થાય છે. બિલ્હણના ઉપર્યુક્ત બન્ને ગ્રંથની કવિતા અને કવિત્વમાં રાતદિવસને ભેદ જણાય છે.૪૦ પંચાશિકાને અંગ્રેજી કવિતામાં અનુવાદ સર એડવીન આર્નોલ્ડ કર્યો છે. સોમેશ્વરદેવ કીર્તિકૌમુદીમાં એની વિદ્વત્તાના વખાણ કરે (સ. ૧, લે. ૧૭) છે.
૩૮ ડે. રાજેન્દ્રલાલ મિત્ર સંગ્રહીત “નેટિસિઝ એફ સંસ્કૃત મેન્યુસ્કિટસ, વોલ્યુમ ૧, પૃ. ૨૫૦, નં. ૪૪૧.
३८ इति सुंदरकविविरचितं चौरपंचाशिकाख्यं काव्यं समाप्तं । श्रीकाली जयति ॥ शाके नवग्रहहिमांशुसमुद्रचन्द्रे
सूर्ये गते परिमिते मिथुनं गिरीशम् । श्रीसुन्दरेण रचितं प्रथमं सुकाव्यं
काश्यादिनाथचरमद्विज आलिलेख ॥ ( કલકત્તાના સંસ્કૃત કાલેજ લાયબ્રેરીના સંસ્કૃત પુસ્તકોની સૂચી ૧૭ કાવ્ય પૃ. ૨૬, નં. ૪૪).
૪૦ બિહણને વિશેષ વૃત્તાંત જાણવા સારૂ સોલંકીકા પ્રાચીન ઇતિહાસ પ્રથમ ભાગના પૃ. ૧૨થી ૧૨૪ સુધી જુઓ.
૪૧ સેમેશ્વર દેવ ચૌલુક્ય કુલગુરૂ હતા અને મંત્રીશ્વર વસ્તુપાળને ગાઢ મિત્ર હતો. તેણે વસ્તુપાળની કીર્તિને અમર કરવા માટે કીતિકૌમુદી નામનું ઉત્તમ કાવ્ય બનાવ્યું છે, સુરત્સવ, ઉલ્લાઘરાઘવ, રામશતક આદિ બીજા પણ તેના કરેલા ગ્રંથ વિદ્વાનેમાં આદર પામેલા છે.
૪૨ આ ગ્રંથ વિ. સં. ૧૨૮૨ લગભગ રચાયો છે. અને સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્ય સંપાદિત ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી મુદ્રિત થએલ છે.