________________
૩૩૬ મંત્રાધિરાજ-ચિંતામણિ (૮૯) શુટિસંસાર–નિર્મલ સ્ફટિકરત્ન જેવા શુદ્ધ સ્વરૂપી. (૯૦) સ્વચ–પોતાની મેળે મુક્ત બનેલા. (૯૧) પરમાણૂત–ઉત્કૃષ્ટ અને ફરીથી જન્મ તથા મરણ નથી
જેમના એવા. (૯૨) ચોમાારસ્વ–આકાશના જેવા સ્વરૂપવાળા. (૯૩) ઢોઢાછોwાવમા –લોક તથા અલોકના સ્વરૂપને ભાસ કરનાર
અને કરાવનાર. (૯૪) જ્ઞાનાત્મા–જ્ઞાનમય છે આત્મા જેમનો એવા.. (૫) પરમાન –ઉત્કૃષ્ટ છે આનંદ જેમને એવા. (૯૬) પ્રાણ૮–દશ પ્રાણના વળગણથી ફરીથી સંસારમાં જેમને
ઉગવાનું નથી. (૭) મનઃસ્થિતિ–માત્ર મનોરૂપ છે સ્થિતિ જેમની એવા. (૯૮) મન:સાધ્ય ––મનથી જે સિદ્ધ થઈ શકે (સાધી શકાય એવા. (૯૯) મનોચ્ચે--મનમાં ધ્યાન કરવા ગ્ય. (૧૦) મનોદર--મનથી દેખી શકાય એવા. (૧૦૧) પરાપર--ઉત્કૃષ્ટ અને બીજા દેથી ભિન્ન સ્વરૂપવાળા. (૧૨) સર્વતીર્થમા--સર્વતીર્થ સ્વરૂપ. (૧૦૩) નિર્ચ–અક્ષયસ્થિતિવાળા હોવાથી હમેશના. (૧૪) સવમય–સર્વદેવવાળા (જઘન્યથી ક્રોડ દેવતા જેમની સેવા
કરે છે એવા). (૧૦૫) મુ-–ઉત્કૃષ્ટ સ્વરૂપ વાળા થએલા. (૧૬) માવાન--ભગ શબ્દના ૧૪ અર્થ થાય છે, તેમાંથી પહેલા
અને છેલ્લા અર્થને બાદ કરતાં બાકીના ૧૨ અર્થના ગુણોવાળા.