________________
સૂરિ]
પ્રસ્તાવના.
૧૧૧
નક
#
તેથી તેમણે ફરીથી સં. ૧૫૪૮માં ગુજરાતના પંચાસરા ગામમાં શ્રીમાળી પાતએ કરેલા ઉત્સવપૂર્વક એક નવા આચાર્યની સ્થાપના કરી તેમનું નામ હેમવિમળસૂરિ રાખ્યું.
આ આચાર્યને જન્મ સં. ૧૫૨૨માં મારવાડના વડગામમાં થયે હતો. પિતા ગંગારાજ અને માતા ગંગારાણુ. મૂળ નામ હાદકુમાર. દીક્ષા સં. ૧૫૩૮, દીક્ષા નામ હેમધર્મ સં. ૧૫૫૬ માં ક્રિોદ્ધાર કર્યા પછી ઈડર અને શ્રીપાળે એમનો પદત્સવ કર્યો જેમાં રાજા રાયભાણે પણ ભાગ લીધો હતો.
હેમવિમળસૂરિની શાખા પાલણપુરા (હેમશાખા) નામથી પ્રસિદ્ધ થઈ અને તે વધુ વિસ્તાર પામી. સં. ૧૫૫૦ માં દેવદત્તના સ્વપ્નાનુસાર સ્તંભતીર્થના શ્રી સંધસાથે મહોત્સવપૂર્વક શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૧૫ર માં સોની જીવા જગાએ પ્રતિષ્ઠા કરેલી તે વખતે દાનધીરને સૂરિપદ આપ્યું પણ તે છ માસમાં સ્વર્ગવાસી થયા, ત્યારપછી ગુરૂએ લાલપુરામાં ચોમાસું કર્યું. ત્યાં સં. ચિરાસમક્ષ સૂરિમંત્ર આરાધે; તે પ્રમાણે સં ૧૫૭૦ માં ડાભિલા ગામમાં સ્તંભતીર્થના ની જીવા જગાએ આવીને કરેલા મહોત્સવ પૂર્વક આનંદવિમળ ને સૂરિ પદવી અને દાનશેખર તથા માણિજ્યશેખને વાચક પદવી આપી. સં ૧૫૭૨માં સ્તંભતીર્થ જવા ઈડરથી ચાલતાં કર્પટવાણિજ્ય (કપડવંજ) આવતાં સંઘે મેટો પ્રવેશોત્સવ કર્યો કેઈ ચાડીયાએ આવા પ્રવેશોત્સવ માટે પાતશાહ મુજફર પાસે વાત કરી. તેણે પકડવા બંદિ મોકલ્યા. ગુરૂ ચુણેલી આવતાં આ
तपागच्छाधिराज भट्टारक पुरन्दर-श्री सोमसुन्दरसरि शिष्य भट्टारक प्रभुश्री सोमदेवसूरि शिष्य भट्टारक श्री • सुमतिसुंदरसूरि शिष्य भट्टारक प्रभुश्री कमलकलशसरि शिष्य पं भुवनसोमगणिभिः आनन्दभुवनगणि पठनार्थ लिखितम् । सं. १५५१ डीसा नगरे ।