________________
રૂ
૧૩ર શ્રીરૈનતીત્રો [૩૪ શ્રી સંઘવિજય સં. ૧૭૧૩ની વચમાં મહાવીર ૨૭ ભવ સ્તવન રચ્યું. પ૮(સાગર ભ. પાટણ પત્ર ૪ પ્ર. કાં. ભં.)
એમના શિષ્ય લાલવિજ સં. ૧૬૭૩ આષાડ વદિ ૪ રવિ છઠીડામાં જ્ઞાતાધર્મ ૧૯ અધ્યયન સઝાય (પ્ર. કાં.) નંદનમણીયારાસ (વિદ્યા.), સુદર્શનસઝાય સં. ૧૬૭૬ માગશર–કડીમાં, વિચારસઝાય, ભરતબાહુબલી સઝાય, યવનઋષિસઝાય વગેરે રચ્યાં છે.
૩૪ સંઘવિજયગણિ મેગલ સમ્રા અકબર નૃપ પ્રતિબંધક શ્રી હીરવિજયસૂરિજી પાસે મેઘછઋષિએ લેકા મતને ત્યાગ કરી સં. ૧૬૨૮માં દીક્ષા લીધી અને મેઘજીનું નામ ઉદ્યોતવિજય રાખ્યું. આ પ્રસંગે અમદાવાદના જૈન સંઘે માટે ઉત્સવ કર્યો હતો. આ દીક્ષા અવસરે મેઘજીની સાથે તેને ત્રીશ (અઠ્ઠાવીશ) શિષ્યોએ પણ તપાગચછની દીક્ષા લીધી હતી તે પૈકી ગણે નામના શિષ્યનું ગુણવિજય નામ રાખ્યું હતું. અને તેમના શિષ્ય તે પ્રસ્તુત કવિ સંઘવજયપ પોતે અહિં પૃ.
૧૫: ઉપરોક્ત સર્વ ગ્રંથમાં પોતાને હીરવિજયસૂરિના શિષ્ય જણાવે છે ત્યારે અહિં–શ્રી વીરપાટ પરંપરાગત, આનંદવમળ સૂરીસરે –
શ્રી વિજયદાનસૂરિ તાસ પાટિ, હીરવિજયસૂરિ ગણધશે. શ્રી વિજયસેનસૂરિ તાસ પાર્ટિ, વિજયદેવસૂરિ હિતધરો.
શ્રી કલ્યાણવજય ઉવઝાય પંડિત, શ્રી શુભાવજય શિષ્ય જય કરશે. આ પ્રમાણે ઉલ્લેખ છે. છતાં એ બન્ને એક જ હોવાને સંભવ છે
૧૫૯ ગૂજરાત પાટણને વતની સંઘજી નામનો ગૃહસ્થ હતા. તેને સ્ત્રીથી એક પુત્રી થઈ હતી. પિતાને ૩૨ વર્ષની ઉમર થતાં હીરવિજયસૂરિના ઉપદેશથી દીક્ષા લેવાનું મન થતાં છેવટે સ્ત્રીની અનુમતિ લઈ, પિતાની પુત્રીનું લગ્ન કરી આપવા માટે ખોટી થયા વગર દીક્ષા લીધી, અને તેની સાથે બીજા સાત જણાએ દીક્ષા લીધી.