________________
૩૦૮
મંત્રાધિરાજ ચિતામણિ
થતા નથી અને (તેના) સર્વે પ્રકારના શત્રુઓ નાશ પામે છે. ૮ આ સ્તોત્રમાં યંત્રનું સ્વરૂપ આ પ્રમાણે જણાવેલું છે. -
૨, ૭, ૭૭, ૮૪ (પ્રથમ લીટીમાં), ૮૧, ૮૦, ૬, ૩ (બીજી લીટીમાં) ૮, ૧, ૩, ૭૮ (ત્રીજી લીટીમાં), અને ૭૯, ૮૨, ૪, ૫ (ચેથી લીટીમાં) આ પ્રમાણે યંત્ર ભરવાને વિધિ જાણ. ૯-૧૦ . हरहुंहः सरसुसः ॐ क्लीं ह्रीं हुँ फट् स्वाहा भीगक्षयी જાપ કરતાં અત્યંત ક્રોધિત થએલો રાજા પણ પ્રસન્ન થાય છે. ૧૧
કેસર, ચંદન વગેરે સુગંધી દ્રવ્યથી કોઈ પાત્રમાં લખી તે પાણી પાવામાં આવે અગર દરવાજા ઉપર લખે તે વિસ્ફોટકને નાશ કરે. ૧૨.
આ યંત્રનું હૃદયકમળમાં ધ્યાન ધરવાથી પાપરૂપી મળને બાળી નાંખે છે અને પૂજન કરતાં ત્રણે લોકને વશ કરે છે. ૧૩
૧૬ સોળ કણકમાં દર્શાવેલ બીજાક્ષર સહિત આ યંત્રને જે માણસ હાથમાં ધારણ કરે છે તેને સર્વ કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. ૧૪.
આ ૧૭૦ જિનેશ્વરેનું સ્તવન જે મનુષ્ય નિર્મલ બુદ્ધિપૂર્વક મનમાં ધ્યાવે છે તે દીર્ધકાલીન સુખથી મનોહર (મેલ) સ્થાન મેળવે છે. ૧૫. યંત્ર. ૪૬–
तृतीययंत्रविधिः। यंत्रं प्रथममेव ॥
पुष्पदर्शनानंतरं बृहत् सप्ततिशतं यंत्रं श्रीपर्णपट्टे चंदनकापरेण जातिलेखिन्या पवित्रांगो मंत्रि विलिख्य एकभक्तेन ब्रह्मचर्येण भूमीशयनादि दिनत्रयं श्वेतसुरभिपुष्पैः तद्गृहे गत्वा अष्टोत्तरसहस्रजापं प्रतिदिनं त्रिकालं अष्टप्रकारी पजां कृत्वा ॐ वरकनकशंख० १ अनेन गाथामंत्रेण जापो देयात् जापे समाप्ते तृतीयदिने रात्रौ पाश्चात्य घटीका ४ समये सा स्त्री गुप्तगृहे स्नानं कार्यते सा स्त्री कृतस्नानां मुक्तकेशां नीरावरणी ऊद्धि