________________
સંતિકર સ્તોત્ર
૩૨૫ વગેરે નીકળતાં તુરતજ અન્ય મિથ્યાત્વીઓનાં ઉપચારનો ત્યાગ કરી આ સ્તોત્રને પ્રયોગ કરવાથી તુરતજ સુખેથી ગુણ થાય અને આથી વિપરીત વર્તન કરે તો મુશ્કેલીથી ગુણ થાય. આ વાત એકાંતે નથી.
સંપૂર્ણ સ્તોત્ર ૩ વાર અગર ૭ વાર ગણવાથી અને ૩ નમો વિદિ ૩૪ સંતિ નમુIRો. આ બે (બીજી અને ત્રીજી) ગાથા વડે ૧૦૮ વાર અથવા ૨૧ વાર ગણીને મંત્રીને તે મંત્રિત જળ પીવાથી (રેગીને પાવાથી), દરેક પ્રકારના વિષમ જવરાદિ રોગો અને વિશેષે કરીને દેવતા સંબંધી વિકારો ભૂત પ્રેતાદિના છળ તથા શાકિની વગેરેના દેનો નાશ કરે.
આ સંપૂર્ણ તેત્રથી ૨૧ વખત અથવા ૭ વખત, તથા બીજી અને ત્રીજી ગાથાથી ૧૦૮ વખત અથવા ૨૧ વખત રોગીના શરીરને હાથ વડે સ્પર્શ કરવાથી અથવા રજોહરણાદિ વડે ઉજવાથી શિગીના રેગ તથા દોષ ઉપશમે છે.
- જે કોઈ મનુષ્ય આ બે ગાથાને હમેશાં અનેકવાર સ્મરણ કરે, જેને આ સ્તોત્ર ઉપર અગર આ સ્તોત્રની રચના કરનાર આચાર્ય તરફ બહુમાન અને ભક્તિ તથા રટન હોય તેને આ સ્તોત્ર તાત્કાલિક ફાયદો કરે. - જે કોઈ રેગી અગર દીના ગાત્રને ભંગ થયો હોય તેને આ સ્તોત્રનો પ્રયોગ કરવો નહિ, કારણકે પ્રયોગ કરવાથી પણ ફાયદે થાય અગર ને પણ થાય નિશ્ચિત નહિ.
જે કોઈ રેગી અથવા દોષના આયુષ્યની પ્રચુરતા હોય તેને તરત ફાયદો થાય અથવા તો જેમ જેમ પ્રયોગ ચાલુ રહે તેમ તેમ ફાયદો થાય. પરંતુ વધે નહિ તેમ લંબાય નહિ.
- યોક્ત વિધિ પ્રમાણે ઉપચાર [ પ્રયોગ કરવા છતાં ગુણ ન થાય તો બીજા કોઈ સ્તોત્ર, મંત્ર, યંત્ર વગેરે ઘણાએ અજમાવે તે પણ ફાયદો થવો મુશ્કેલ છે.