________________
३२४
મંત્રાધિરાજ-ચિ’તામણિ 3
સાત સાત વાર અગર ત્રણ ત્રણ વાર ગણવું જોઇએ. જેને આવડતુ ન હાય તેને ખીજાએ સંભળાવવુ. ગણનાર તથા સાંભળનારને મરકી વગેરે ઉપદ્રવાના કલેશ થાય નહિ.
હરહ ંમેશ તે વખત ( સવાર અને સાંજ) ના પ્રતિક્રમણની સમાપ્તિ વખતે અથવા પાક્ષિક [પખ્ખી ] પ્રતિક્રમણના અંતે ક્રાઇ સાત વાર તેા કાઇ ત્રણ વાર ગણે છે અને બાકીના સ` સાવધાન થઇને સાંભળે છેતે સર્વને તે દિવસે, તે રાત્રીએ અને તે પખવાડીએ કોઈપણ પ્રકારના ઉપદ્રા થતાં નથો. આ પ્રમાણે ચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી ) પ્રતિક્રમણના અ ંતે પણ સમજવું.
કદાચ કોઇને તાવ સહિત અથવા તાવ રહિત ગ્રંથી (ગાં) નીકળી હાય, તા તરત પવિત્ર થઇ, શુદ્ધ વસ્ત્ર પહેરી, રુધિર (લાહૌ) હાડકાં, માંસ, મલ ( વિધા ), તથા મૂત્રાદિ રહિત શુચિ ( પવિત્ર ) સ્થાનકે પાટલા વગેરે ઉપર બેસી ‘ શ્રી મુનિસુંદરસૂરિ ગુરૂભ્યો નમઃ'
આ શબ્દ રાગી સાંભળે તેવી રીતે ૨૧ વાર ખેાલીને પેાતાના શરીરને મસ્તકથી માંડી ૭ વાર આખા શરીરે સ્પર્શ કરીને સાવધાન મનથી આત્મરક્ષા કરીને, ખીજા બધાં કામકાજ છેડી દઈને સ્વેત્ર ભણીને વસ્ત્રને છેડે ગાંઠને અડે તેવી રીતે રાખીને જીયે. અખંડ ૧૦૮ વાર સ્તંત્ર ગણવુ. આ પ્રમાણે કરવાથી વર તથા ગાંઠ વગેરે ઉપશાંત થાય. હારા વાર અજમાવેલ છે અને ખીજાએ પશુ સેંકડા વાર [ આ પ્રયાગના ] પ્રભાવ જોએલે છે.
આ સ્તાત્ર ભણતાં વચ્ચે ઉવસગ્ગહર વગેરે અન્ય કાપણ સ્તોત્રને જાપ ન કરવા તથા મિથ્યાત્વાદિના કાઇ પણ પ્રયાગ કરવા નહિ. કોઈપણ જન અગર અજૈન પ્રયાગનું મિશ્રણ કરવાથી જોઇએ તેવું ફળ મેળવી શકાતું નથી.
સ ૦૬ મુદ્દે સયં પરમં સુધી આ સ્તેાત્રની ગાથા તેરજ ક કરવી અને જપવી. અધિક ગાથા કાઈએ પણ ચેાજવી નહિ. ગાંઠ