________________
તિજયપહુત સ્તોત્ર
૩૧૭ જેઓ વિવિધરના વર્ણવડે શોભિત છે તે જિનેશ્વરે (મારા) પાપને હરે. ૧૦
ચેત્રીશ અતિશયવડે યુક્ત, અષ્ટ મહાપ્રાતિહાર્યવડે શોભિત અને નાશ પામ્યો છે મેહ જેમનો એવા તીર્થકરે આદરથી ધ્યાન કરવા યોગ્ય છે. ૧૧
શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમણિ અને મેઘ સમાન વર્ણવાળા, મોહ રહિત અને સર્વ દેવોવડે પૂજિત એવા એક સીત્તેર જિનેશ્વરાને વંદન કરું છું. ૧૨
આઠ વળી આઠસો, આઠ હજાર અને આઠ ક્રોડ (જિનેશ્વર) કે જેઓ દેવો અને અસુરેથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરો. ૧૩
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે દેવોની જાતિ મળે છે કે દુષ્ટ એટલે શાસનના દ્વેષી દેવ હોય તે સર્વે મારા પર ઉપશાંત થાઓ–મને વિદન ન કરો. ૧૪
ચંદન અને કપૂરવડે પાટીયા ઉપર આ યંત્ર આલેખી પછી તેને જળવડે ધોઈ તે જળ પીવાથી એકાંતરી વગેરે તાવ, ગ્રહ, ભૂત, શાકિની, મુલ્ગર વગેરેનો નાશ કરે છે. ૧૫
એ પ્રમાણે સમ્યક મંત્રરૂપ આ એક સીત્તેર જિનેશ્વરને યંત્ર દ્વારને વિષે લખ્યો હોય તો તે કષ્ટ અને શત્રુનો વિનાશ કરે છે. તેથી (હે ભવ્ય !) તેને સદેહ રહિત પણે નિરંતર પૂજે ૧૬
યંત્ર, ૫-૫૮-૫૯-૬૦-૬૧ ની વિધ મૂળ પ્રતમાં નહિ હેવાથી આપી નથી પરંતુ આ બધાએ યંત્ર ભૂત, પ્રેત, દુષ્ટગ્રહ વગેરેની પીડાની શાંતિ કરનાર છે. યંત્ર, દૂર___ॐ हरहुंहः सरसुंसः ॐ असिआउसा क्ष्ल्यू. जम्ल्यूं म्ल्यूँ हम्यूँ म्यूँ नमः । अष्टोत्तरशतपुष्पैः यंत्रस्य स्थापना कार्या । ॐ रोहिणीप्रमुख