________________
• શ્રીનમિણ સ્તાત્ર
૨૯૩
યંત્ર. ૧૨ તથા ૧૩—
આ અને યંત્રો કંકુ વગેરે સુગધી દ્રવ્યથી લખી ભુજાએ આંધીયે તો લ્હાય, દાવાનલ વગેરે અગ્નિના ઉપદ્રવાથી રક્ષણ થાય. સાધન વિધિઃ
:
૩૪ હોકી ′′ : 8: સ્વાહા । આ મંત્રથી ૧૦૮ વાર પુષ્પથી યંત્રની પૂજા કરવી.
આજ યંત્રના આકણુ કાર્યોંમાં ઉપયાગ કરવા હાય ત્યારે આ યંત્રને આગ્નેયમ`ડલપૂર્વક (ત્રિકાણુ) તાંબાના પતરાં ઉપર મનશીલથી લખીએ અને તે પતરાંને અગ્નિથી તપાવીએ. આગ્નેય ધ્યાન ધરવાથી છ સાત રાત્રિમાં આકષ ણુ કરે.
આ યંત્ર હરતાલથી ભાજપત્ર પર લખી ઘરમાં પેસવાના ઉબરે દાટીયે તેા શત્રુનાં કાર્ય સિદ્ધ થાય નહિ.
આજ યંત્ર કંકુ, ગાચંદન તથા કનિષ્ઠિકા (સૌથી નાની ) આંગળીના લેાહીથી લખી પાતાની ભુજાએ ધારણ કરવાથી વિશેષે કરીને શત્રુની આશા સિદ્ધ થાય નહિ, પરંતુ આ કાર્ટીમાં પાર્થિવમ`ડલથી ધ્યાન કરવું.
સત્ર. ૧૪-
આ યંત્ર પાંદડા પર લખી સુગંધી દ્રવ્યથી પૂજન કરીને ડાબા હાથમાં રાખેલા જળથી છાંટીને પછી યંત્રને ભુજાએ બાંધવાથી દરેક પ્રકારના ઝેર દૂર થાય છે.
*જ્યાં જ્યાં ભાજપત્રપર યત્ર લખવાનું વિધાન કર્યું હોય ત્યાં ત્યાં ભાજપત્રની જગ્યાએ કાશ્મીરી કાગળ અગર મજમુત અને પવિત્ર કાગળ લેવાથી કાઈ પણ જાતના ખાધ નથી આવતા એવુ મારૂં માનવુ છે.
“સારાભાઇ નવામ.