________________
“અરે માટે સ્તોત્ર
૩૦૩ રક્ષા વડે ૩ ત્રણ કુંડાળા કરી આ યંત્ર કફ વગેરેથી ભેજપત્ર પર લખી ફરી યંત્રની પૂજા કરી, મંત્રની મધ્યે આવેલા સુવિ શબ્દને બદલે–ઠેકાણે પુરૂષના રેગનું નામ બોલીને આ મંત્રથી જાપ કરી કુંવારી છોકરીએ કાતિલા સુતરને શરીર પ્રમાણ રે રેગીના હાથ વગેરે સ્થાને બાંધવાથી ક્ષુપદ્રવ દૂર થાય.
આજ યંત્ર ચંદન વગેરેથી લખી પૂછ પવિત્ર સ્થાને રક્ષા મંત્રી કુંડાળા ૩ ત્રણ કરી, રોગીને દૂર બેસાડી શ્રીખંડ તથા ખડીથી લખી પૂજીએ તે (રોગી) નિરોગી થાય.
આ યંત્ર પાટલા ઉપર લખી ૧૨૦૦૦ બારહજાર જાઈને ફૂલથો જપી, દશાંશ (બારસો) હેમ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે.