________________
‘શ્રી નમિણ (ભયહર) સ્તાત્ર’ના ચત્રાની વિધિ.
યંત્ર. ૧
કંકુ, ગાચંદન વગેરે સુગધી પદાર્થીથી આ યંત્રને ભાજપત્ર પર લખી, કુંવારી કન્યાએ કાંતેલા કાચા સુતરથી યંત્રને વીંટાળી ભુજાએ બાંધવાથી મહાભયાનું નિવારણ થાય છે. સાધન–મત્રને ૧૨૦૦૦ વાર જાપ કરવા. ત્રિાળુ કુંડમાં ૧૨૦૦૦ હામ કરવા, અને મંત્ર જપવાના દિવસે ઉપવાસ કરવા, દાનદેવું તથા શ્રીપા નાથપ્રભુની ( અષ્ટપ્રકારી ) પૂજા કરવી. વિધિ-સેાપારી ૨૧, રૂપૈયા ૧, ઓઢવાનું વસ્ત્ર તથા પુષ્પ વગેરે.
ત્ર. ૨—
આ યંત્રને સુગધી દ્રવ્યાથી લખી ધરે પૂજા કરવાથી શાંતિને આપનારા થાય છે.
યંત્ર. ૩—
શુભદિવસે, શુભનક્ષત્રે સુગધી દ્રવ્યથી લખી હરહંમેશ પૂજા કરવાથી સકાયની સિદ્ધિ થાય છે,
યંત્ર ૪—
આ યંત્રની વિધિ મૂળપ્રતામાં નહિ મળી આપી નથી, પરંતુ આ યંત્રની રચના ઉપરથી હાય એમ લાગે છે.
આવવાથી અને
આ યંત્ર શાંતિદ્યાયક -સારાભાઈ નવાબ.