________________
પાક]
પ્રસ્તાવના
૧૩૯
અને સમાન નામધારક ભિન્નભિન્ન ગચ્છમાં થએલી વ્યકિતઓ વગેરેની નોંધ લેતાં અનાયાસે બમણી વિસ્તૃત બની ગઈ છે. તથાપિ કેટલીક ઉપયોગી અને નવીન બાબતો ઉપર પ્રકાશ નાંખતી હેવાથી વાંચકોને અપ્રિય નહી લાગે તેમજ જેને સળંગ ઈતિહાસ
જવાની ઈચ્છા ધરાવનારાઓને કંઈક અંશે માર્ગદર્શક થશે એવી આશા છે.
આ ગ્રંથના સંપાદન કાર્યમાં પ્રાચીન પ્રતિ વગેરેના પ્રદાનથી સહાયતા આપનાર પાટણ બિરાજતા વયોવૃદ્ધ પૂજ્યપાદ પ્રવર્તકજી શ્રીકાંતિવિજયજી મહારાજ તથા પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય ગુરૂદેવ (દક્ષિણ વિહારી શ્રી અમરવિજ્યજી મહારાજ)ને ઉપકાર કદિ પણ ભૂલી શકાય તેમ નથી. આ પ્રસ્તાવના યોજવામાં– ગ૭મતપ્રબંધ
સંપાદક આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી. જેનરાસમાળા ભા. ૧ ધાતુપ્રતિમા લેખ સંગ્રહ ભા. ૧-૨ , પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૨ શ્રી જિનવિજયજી. જૈન ઐતિહાસિક ગૂર્જરકાવ્ય સંચય ,, વિજ્ઞપ્તિત્રિવેણી. ઐતિહાસિક સઝાયમાળા ભા. ૧ , વિધમસરિજી. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૨ ,, પ્રભાવચરિત્રપલેચન પેજક મુનિ શ્રી કલ્યાણવિજયજી જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૨ વકીલ મેહનલાલ દલીચંદ દેસાઈ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પ્રશસ્તિસંગ્રહ
, જૈન સાહિત્ય પ્રદર્શન અમદાવાદ જેસલમેરૂભાંડાગારીયસૂચિ પ્ર. ગા. એ. સિરીઝ વડેદરા. વગેરે મુદ્રિત ગ્રંથને આધાર લેવામાં આવેલ છે, માટે તે તે ગ્રંથના સંપાદક મહાશયે તેમજ પ્રકાશકોને અને આભાર માનવામાં આવે છે.