________________
૧૧૦
શ્રાનનસ્તોત્રજ્ઞસ્ત્રોત [ ૩૧ શ્રી હેમવિમળ”
ફાયક દેવે કહ્યું કે એ એને આચા`પદ આપ્યું તે ઠીક કર્યું નહિ, કારણ કે તેઓ ગચ્છને ભેદ કરશે.
નિગમ પ્રાદુર્ભાવક—નિમિયા તપાગચ્છ કાઢનાર અને કુતુમ પુરા ગચ્છના ઇંદ્રનદિ કદાચ એક જ હશે. સ, ૧૫૫૪ માં ભુવનભાનુચરિત્ર ગદ્ય અને સ ૧૫૫૫ માં ઉપદેશકલ્પવલ્લીના કર્તા નિમિયા ઈ સગણ ( ઇંદ્રનાદ્રિ શિષ્ય ધર્મ હુ‘સ વાચકના શિષ્ય પોતાની પ્રશસ્તિમાં ઈંદ્રન દિન લક્ષ્મીસાગરસૂરિ સામદેવસર-રત્નમ`ડનર સમયસર અને તેના શિષ્ય તરીકે જણાવે છે. ઈંદ્રન`દિના બીજા શિષ્ય હમ્મીરપુરમાં રહી સં. ૧૫૭૬ માં ( ચુની” ભ. કાશી ).
સૌભાગ્યન દિસૂરિએ મૌનએકાદશી
કથા રચી
૧૪૧ કમળફળા ( લક્ષ્મીસાગર તથા સામજયસૂરિ શિષ્ય સુમતિસુંદર સૂરિ શિષ્ય ) ગચ્છનાયક ( પ્રા. લે. ૧૫૫૨૫૩–૧૬૦૩ ના, ૧ ), તેના શિષ્ય જકલ્યાણર પ્રા. લે. સં. ૧૫૬૬ જિ. ૨, સં. ૧૫૬૩ ખુ. ૨.
આ આચાર્ય સ. ૧૫૬૬ ના ફાલ્ગુન સુદ દશમીએ આશ્રુ પર્વત પર પ્રાગ્વાટે જ્ઞાતિના સં. સહુસાએ અચલગઢ ઉપર મહારાજાધિરાજ જગમાલના રાજ્યમાં ચતુર્મુખ વિહાર બનાવ્યા, તેની પ્રતિષ્ટા કરી હતી તે વખતે તેમની સાથે ચરણસુંદરસૂરિ આદિ ખીજો પણ કેટલાક શિષ્ય પરિવાર હતા, જીએ લેખાંક ૨૬૩ અને ૨૬૮ શ્રી જિનવિજય સ`પાદિત પ્રાચીન જન લેખ સંગ્રહ • ભાગ ખીજો.
કમળકળશ ગચ્છસ. ૧૫૭૨ માં થયે। એવું વીજાપુર વિદ્યાશાળાના ૩૧ મા દાબડામાં એક પટ્ટાવલી છે તેમાં ચેાથે પાને લખ્યું છે.
લહેરૂભાઈ વકીલના જ્ઞાન ભંડાર ( પાટણ ) માંની શ્રી દશવૈકાલિકસૂત્રની પ્રત ઉપર નીચે મુજબ ઉલ્લેખ નજરે પડે છે.