________________
૨૮.
શ્રીનસ્તોત્રો [ શ્રી અજિતલેક પ્રમાણ નવીન વાસુપૂજ્ય ચરિત્ર રચ્યું. (વે. નં. ૧૭૭૨, પ્ર. જૈ. ધ. પ્ર. સભા. નં. ૧૮), અને તેની પ્રશસ્તિમાં એમના પૂર્વજો વગેરેને નીચે મુજબ ઉલ્લેખ કરે છે–
| ‘પૂર્વે નાગેન્દ્રગ૭ના ભક્ત ગલકફળમાં વાધુ નામે શ્રેણી થયે, જેણે સંગમખેટકમાં મહાવીર ચૈત્ય બંધાવી સે હળ–સાંતીવાળી જમીન વાડી સહિત તે ચૈત્યને અર્પણ કરી. તેના પુત્ર કાદિએ વટસર નામના ગામમાં ઋષભદેવયુગાદિદેવનું ચૈત્ય બંધાવ્યું. તેના પુત્ર આમ્રદેવને રાણુકા નામની પત્નીથી દેવચંદ્ર પુત્ર થયો અને તે દેવચંદ્રને પદ્મિની નામક સ્ત્રીથી ચાર પુત્ર થયો. છ અંબડ સચિવ હતો, બીજે જહણ, ત્રીજે આલ્હાદન નામે દંડનાયક (સેનાધિપતિ) થયે અને ચોથો પ્રહાદન. આમાં અંબડ મંત્રી ૮ સ્વર્ગસ્થ થતાં આહાદન દંડનાયકે સત્યપુર (સાચોર) માં વરસાદમાં ઋષભદેવની, થારાપદ્ર (થરાદ)ના નામેય ચૈત્યમાં પાર્શ્વનાથની તથા ચંદ્રપ્રભસ્વામી, સીમંધર યુગમંધરની અને અંબિકા, ભારતી વગેરેની મૂર્તિઓ સ્થાપન કરી. ૪૯સંગમખેટક અને વટસરમાં એમના પૂર્વજોએ બંધાવેલા પૂર્વોક્ત બને ચૈત્યોને જીર્ણોદ્ધાર કરાવ્ય, પિતાના ગુરૂઓ માટે અણહિલપુર પાટણૂમાં વસતિ ( ઉપાશ્રય ) બનાવી અને પુસ્તક વગેરે લખાવી સાહિત્યસેવા બજાવી.”
એ સેનાધિપતિના વ્યવસાયવાળો હોવા છતાં વિદ્યાવ્યાસંગી તેમજ કાવ્યશક્તિસંપન્ન પણ હોવો જોઈએ. એની અન્ય કઈ કૃતિ જોવામાં આવી નથી.
૪૮ આ સંબડ મંત્રી સં. ૧૨૯૬ માં ભીમદેવને મહામાત્ય હતે. જુએ ઉપદેશ કંદલી લેખન પ્રશસ્તિ. પી. ૫, ૫૦.
૪૮ ગાયકવાડના તાબાને સંખેડા પ્રાંત તથા હાલ પણ સંખેડા મેવાસ કહેવાતો રેવાકાંઠા એજન્સિના નજીકનો ભાગ જે ડઈ નજીક આવેલ છે. અને બહાદરપર-સંખેડા કહેવાય છે તે હેય. ત્યાં ઉચ્છ અને એર નામની બે નદીઓને સંગમ થાય છે.