________________
પ્રભાચાર્ય
પ્રસ્તાવના
હિલપત્તનમાં પાતશાહ પિરોજશાહિરા ઠકકર બલિરાજની અભ્યઈનાથી સં. ૧૪૧૧ માં દીપિલ્લવી દિવસે એમણે ષડાવશ્યકવૃત્તિપર બાલાવબેધ-શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર વિવરણ રચ્યું હતું. સં. ૧૩૮૯ માં જેઠ શુદિ ૬ને દિવસે દેરાઉરપુરમાં શાહ હરપાલે શ્રી જિનપદ્મસૂરિને નંદિમહોત્સવ કર્યો હતો, તે પછી આઠમે વર્ષે આ આચાર્યું તેમને સરિમંત્ર પ્રદાન કર્યું હતું, અને શ્રી જિનલબ્ધિસૂરિ તેમજ શ્રી જિનચંદ્રસૂરિ (થા)ને પણ એમણે સરિમંત્રથી નવાજ્યા હતા. શ્રાવકોએ ભક્તિભાવથી એમણે વહોરાવેલી ત્રિષષ્ટિ-વીરચરિત્ર અને
વનિયુક્તિવૃત્તિ (દ્રોણાચાર્યકૃત) ની પ્રતે જેસલમેરના ભંડારોમાં અદ્યાવધિ સચવાઈ રહેલી છે (જુઓ. જે. નં. ૧૮૧, ૩૨૮). વાસ. દાદાજી નામથી પ્રસિદ્ધ થયા. એમના ઉપદેશથી સં. ૧૩૮૯ માં નૈષધકાવ્યની તાડપત્રની પ્રત ખરીદાઈ (જ. ૧૨૪). અને સં. ૧૩૮૯ માં કલ્પચૂણિ (જે. ૨૯૭) તેમજ જંબુદ્વીપ પ્રાપ્તિની વૃત્તિ લખાઈ (જે. ન. ૧૯૧). એમના શિષ્યોમાં જયધર્મ, લબ્લિનિધાન વિનયપ્રભઆદિ ઉપાધ્યાયે જિનપદ્વરિએ મુખ્ય હતા. સં. ૧૩૮૧ માં જિનપ્રબંધસૂરિની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી કે જે મૂતિ ઉદેપુર પાસે દેલવાડાના મંદિરમાં છે.
જુઓ રત્નસાગર ભા, ૨ પૃ. ૧૧૮. - ૭૦. આ બાલાવબોધને અનુસરીને સં. ૧૫૩૫ માં ખ. જિનભદ્રસૂરિરત્નમૂર્તિ શિષ્ય મેરૂસુન્દર ઉપાધ્યાયે માંડવગઢમાં વડાવશ્યક
બાલાવબંધ ર. : - ૭૧. વંશ છાજહડ, જન્મ પંજાબમાં સં. ૧૩૮૨ માં, પાટણ પાસે સરસ્વતીતટ ઉપર સરસ્વતીનું વરદાન મેળવ્યું અને અન્ત માવત્ત હિતા. નવીન કાવ્ય બનાવી ઉપદેશ દીધો. પછી બાલધવલ કૂર્ચાલ સરસ્વતી એવું બિરૂદ પામ્યા. અને સં. ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૧૪ ના દિવસે પાટણમાં સ્વર્ગે ગયા. એમના પ્રતિમા લેખ સં. ૧૯૯૧-જુઓ. ના. ૨.