________________
223
श्रीजैनस्तोत्रसन्दोह
[ ૨૩ ઉદય
અત્યારે ઉપલબ્ધ થતા એમણે રચેલા ગ્રંથા—. વાક્યપ્રકાશ નૈતિક રચના સેં. ૧૫૦૭ સિદ્ધપુરમાં ( ગુ. નં (પી. ૫. ૩૯૬) એ બન્ને પ્રતા પાટણભંડારમાં મૌજુદ છે. એમના શિષ્ય યાસિ હુગાિએ સ. ૧૫૨૯માં ક્ષેત્રસમાસપર ગુજરાતી ભાષામાં બાલાવખેાધ રચ્યા.
મલયાસુંદરી ચરિત્ર ( પ્ર દે. લા. ) સુલસાચરિત્ર, (પ્ર. હી.હું.) સુપા ચરિત્ર, મહાબલચરિત્ર રચ્યું. તે ઉપરાંત શ્રીવીતરાગસ્તવ, ઋષભજિનસ્તવ હરિવિક્રમચરિત્ર (પ્ર. ભુવન વિ.) વગેરે ગ્રંથે। રચ્યા.
૧૧૯ ગિરનાર પ્રશસ્તિના ક્ષેા. ૭૭ થી ૮૨ સુધીમાં એમના અંગે નીચે મુજબ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમણે સં. ૧૫૦૯ માત્ર સુદિપને દિને વિમળનાથના પ્રાસાદમાં ગિરનાર પર પ્રતિષ્ઠા કરી.
સં. ૧૪૫૨માં સ્તંભતીર્થમાં શાણરાજે કરેલા ઉત્સવપૂર્વક જયંતિલકસૂરિએ એમણે આચાર્યપદારૂ કર્યાં હતા.
શાણુરાજની વ’શાવલી વગેરે હકીકત ગિરનાર પ્રશસ્તિના ૬થી ૩૭ સુધીના શ્લોકેાથી નીચે મુજબ મળે છે—
*
પૂના-જગત્-વાઘણના પુત્ર વિક્રમાદિત્ય થયા કે જેણે તિમિરિપુર (મારવાડ—જોધપુર રાજ્યમાં આવેલ તિંવરી)માં પાનાથનું ઉચુ વિશાળ મંદિર બંધાવ્યું. તેના પુત્ર માલદેવે સંધ કાઢી શત્રુજય ને ગિરિનારની યાત્રા કરી સંધપતિ બિરૂદ મેળવ્યું. તેના પુત્ર વયસિંહને ભાર્યો ધવળઢથી પાંચ પુત્ર થયા. ૧ હુરપતિ. ૨ વયર. ૩ સહુ. ૪ રામ, ૫ ચંપર્ક. હરપતિને એ ભાર્યો નામે હેમાદે અને નામલઢેથી છ પુત્રા સજ્જનાદિ થયા. અને પતિએ સ. ૧૪૪૨માં પડેલા દુષ્કાલમાં બહુ અન્ન વસ્ત્ર દાન કર્યું. પિપ્પલડું ગામના રહીશાને ત્યાંના અધિષે બંદીવાન કર્યાં હતા તે છેડાવ્યા. ગૂરપાતશાહ પાસે સારી ખ્યાતિ મેળવી અને યુતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૪૪૯માં ગિરનાર પર નેમિપ્રાસાદને ઉદ્ધાર કર્યાં. પાતશાહનું ફરમાન લઈ ૭ દેવાલય સાથે સિદ્ધગિરિ અને