________________
શ્રીનસ્તોત્રોz [ રદ મુનિસુંદરસં. ૧૪૭૮ અને સં. ૧૫૦૩ કાર્તિક સુદિ ૧ને દિવસે કારટામાં સ્વર્ગસ્થ થયા હતા. એમને સ્તંભતીર્થમાં ત્યાંના નાયક દરખાને (જફરખાં. જુઓ એઝાઇન ર, ઈ. પૃ. ૫૬૬ ટિ. ૨) વાદિગોકુલસંઢ એ નામનું બિરૂદ આપ્યું હતું (હીરસૌભાગ્ય ૧૪, ૨૦૪), અને દક્ષિણમાં કાલીસરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. એક હજાર અને આઠ અવધાન કરવા જેટલી ધારણ શકિત તેઓ ધરાવતા હતા એટલે સહસ્ત્રાવધાની હતા એમની સૂરિમંત્રનું સ્મરણ કરવાની શક્તિ અજબ હતી તેથી અને પષ્ટઅબ્દમાદિ તપે વિશેષથી પદ્માવતી આદિ દેવીઓ એમને પ્રત્યક્ષ થતી હતી એઓ સિદ્ધ સારસ્વત કવિ હતા. દેવકુળપાટક (મેવાડ દેશમાં આવેલ દેલવાડા)માં સતિ નામક નવીન સ્તવન રચી મહામારીને ઉપદ્રવ નિવાર્યો હતો. અને રોહિણી (શિહી) નામના નગરમાં તીડના ઉપદ્રવને નાશ કરવાથી તે નગરના રાજાએ મૃગયા (શિકાર) ને નિષેધ કર્યો અને દેશમાં અમારી પ્રવર્તાવી હતી.
એમણે ૧૨-૧૪ વર્ષની નાની ઉમરમાં (સં. ૧૪૫૫માં વિદ્ય ગાણિ (મુદ્રિત, કી. ૨, નં. ૩૭૯) નામનો ગ્રંથ રચ્યો હતો. સં.૧૪૬ માં એમણે એક વિજ્ઞપ્તિગ્રંથ પોતાના ગુરૂ (આચાર્ય) દેવસુંદરસૂરિની સેવામાં મોકલ્યો હતો જેનું નામ ત્રિદશતરંગિણી હતું. તે ૧૦૮ હાથ લાંબે હતા અને તેમાં એકથી એક વિચિત્ર અને અનુપમ એવાં સેંકડો ચિત્ર અને હજારે કાવ્ય લખવામાં આવ્યાં હતાં. તેમાં ત્રણ સ્ત્રોત અને ૬૧ તરંગ હતા તે હાલ સંપૂર્ણ મળતા નથી. માત્ર ત્રીજા સ્ત્રોતને ગુર્વાવલિ નામનો એક વિભાગ અને પ્રાસાદાદિ ચિત્રબંધ કેટલાંક તેવો અહિં તહીં છુટાં મળે છે. ગુર્નાવલિ યશોવિ. ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થઈ છે. એ ઉપરાંત એમણે રચેલા ગ્રંથ અધ્યાત્મકલ્પદ્રુમ–શાંતરસંભાવના છે. નં. ૧૬ ૬૨; પ્ર. ધનવિજયકૃત ટીકા સહિત નિ. પ્રે; મ. ભ; (તત્ત્વવિવેચક સભા) ગૂ. ભા. જે. ધ. પ્ર. ભા.), ઉપદેશરત્નાકર પવૃત્તિ સહિત (પ્ર. કે. લા. નં. ૨૨; પ્રથમ ભાગ ગૂ. ભા. સહિત જેનવિદ્યાપ્રસારકવર્ગ; વે. નં.