________________
સાગર ]
પ્રસ્તાવના
૨૦. ઉપા, જયસાગર નં. ૧૮ માં જણાવેલા ખરતરગચ્છીય જિનરાજસૂરિના શિષ્ય હતા. જિનવર્ધનસૂરિ પાસે વિદ્યાધ્યયન કર્યું હતું, અને શ્રીજિનભદ્રસૂરિએ ઉપાધ્યાય પદ આપ્યું હતું. પ્રાદનપુર (પાલનપુર-ઉત્તર ગુજરાત) માં માલ્હા શ્રાવકની વસતિ (ઉપાશ્રય) માં રહી પોતાના શિષ્ય સત્યરૂચિની પ્રાર્થનાથી સં. ૧૫૦૩માં રચેલા પૃથ્વીચંદ્રચરિત્રની પ્રશસ્તિમાં પિતે નીચે મુજબ ઉલ્લેખ કરે છે– तत्पशाहलवक्षः स्थलको स्तुभसन्निभः ।। श्रीजिनराजसूरीन्द्रो योऽभूद् दीक्षागुरुर्मम ॥३॥ तदनु च श्रीजिनवर्धनसरिः श्रीमानुदैदुदारमनाः । लक्षणसाहित्यादिग्रन्थेषु गुरुर्मम प्रथितः ॥ ४ ॥ श्रीजिनभद्रमुनीन्द्राः खरतरगणगगनपूर्णचन्द्रमसः । ते चोपाध्यायपदप्रदानतो मे परमपूज्याः ॥५॥ श्रीजयसागरगणिना तेन मया वाचकेन शुचि वाच्यम् । पृथ्वीचन्द्रचरित्रं विरचितमुचितप्रविस्तारम् ॥६॥ પ્રણિધાનપુરના ત્રિવિત્યુતિથિ (૧૫૩) વરે જે પ્રસ્થા माल्हाश्रावकवसतौ समाधिसन्तोषयोगेन ॥ ७॥ अभ्यर्थना सत्यरुचेर्बभूव साहाय्यकारी गणिरत्नचन्द्रः । उपक्रमोऽयं फलवान् ममाभूत् क्रिया हि साहाय्यकसव्य
વેક્ષા. ૮ ઉપાધ્યાયપદ અપાયાને સંવદુલ્લેખ નથી. પરંતુ અનુમાન થાય છે કે–સં. ૧૪૭પમાં જિનવર્ધનસૂરિને પદભ્રષ્ટ કરી સાગરચંદ્ર
સરિએ શ્રીજિનભદ્રસૂરિને સ્થાપન કર્યા તે સમયે પિતાના પક્ષમાં લેવા • એમને ઉપાધ્યાય પદ આપ્યું હોય. કેમકે સં. ૧૪૭૮માં એમણે રચેલી પર્વરત્નાવલીમાં ઉપાધ્યાય વિશેષણ વિશિષ્ટ જોવામાં આવે છે. એમની સાહિત્યસેવા–