________________
પ્રસ્તાવના.
સિંહસૂરિ] ' પ્રસ્તાવના
૯ અજિતસિંહસૂરિ. આ નામના ત્રણ આચાર્યો થયા છે. તેમાં–
૧ સમ્મતિતર્કવૃત્તિપ” (વાદમહાર્ણવ) ના રચયિતા કપચાનન અભયદેવસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિપ૧ (રાજગચ્છ સંસ્થાપક ) ના શિષ્ય. એમની પરંપરામાં ચતુર્થ પાટે થયેલા વૈરસ્વામીના શિષ્ય નેમિચંદ્રસૂરિએ કણદ-વૈશેષિકમતનું ખંડન કર્યું. તેમના શિષ્ય
૫૦ આ ટીકાનું નામ તસ્વાવવધવિધાયિની છે. પુરાતત્ત્વ મંદિર [અમદાવાદ ] તરફથી છ વિભાગમાં મુદ્રિત કરવામાં આવી છે.
૫૧ ધારાધીશ મુંજરાજાની સભામાં વિજેતા તરીકે પંકાતા અને તે રાજાના માનીતા ગુરૂ હતા. પિતે મૂળ ત્રિભુવનગિરિના સ્વામી કર્દમભૂપતિ હતા. તેમણે રાજા થઈ દીક્ષા લીધી અને તેઓ રાજાના માન્ય થયા તેથી તેમના ગચ્છનું નામ રાજગ૭ પડયું. મુંજનું મરણ સં. ૧૦૫ને ૧૫૪ વચ્ચે થયું છે. તેનું દાનપત્ર સં. ૧૦૩૧નું મળે છે. તેમજ સં. ૧૦૫૦ માં દિગંબરાચાર્ય અમિતગતિએ સુભાષિતરત્ન સદેહ નામને ગ્રંથ તેના રાજ્યમાં રચ્યો છે. (અ. નિ. સા. પ્રેસ મુંબઈ)
તુઓ પ્રભાવક ચરિત્ર નિમ્નલિખિત ઉલ્લેખ– त्रिभुवनगिरिस्वामी श्रीमान् स कर्दमभूपति- '
स्तदुपसमभूत् शिष्यः श्रीमद्धनेश्वरसज्ञया । अजनि सुगुरुस्तत्पट्टेऽस्मात् प्रभृत्यवनिस्तुत" રજુ વિલિત વિષે છેઃ સાપવોત્તIn ५२ षटूतकी ललनाविलासवसतिश्चञ्चत्तपोऽहर्पति
स्तत्पट्टोदयचन्द्रमाः समजनि श्रीनेमिचन्द्रः प्रभुः । · · निःसामान्यगुणैभूवि प्रसृमरैः प्रालेयशैलोज्ज्वलै
यश्चके कणभोजिनो मुनिपतेय॑थै मतं सर्वतः ॥