Book Title: Jain Shikshavali Niyamo Sha Mate Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 7
________________ આ છૂ નમ: નિયમો શા માટે? ૧–સિદ્ધિસદનમાં દાખલ થવાને દિવ્ય દરવાજે જૈન મહર્ષિઓએ ટંકશાળી વચનમાં જણાવ્યું છે કે “pf નત્યિ મોવો–જે પુરુષ ચારિત્રગુણથી રહિત છે, તેને મેક્ષ થતું નથી.” ચારિત્રગુણ પ્રકટાવવા માટે તેમણે સંયમને આવશ્યક માન્ય છે અને સંયમની સિદ્ધિ માટે વ્રતનિયમની જરૂર સ્વીકારી છે, એટલે વ્રતનિયમે સિદ્ધિસદનમાં દાખલ થવાને દિવ્ય દરવાજે છે, એમ કહીએ તે બેટું નથી. ૨–ચારિત્રની ચાસ્તા ચારિત્રની ચારુતા દર્શાવવા માટે તેમણે જે શબ્દ ઉચ્ચાર્યા છે, તે આપણે પુનઃ પુનઃ મનન કરવા જેવા છે. આ રહ્યા તે શબ્દ ? “હે દેવાનુપ્રિય! તું ઘણું મહેનતે મનુષ્યપણું પામ્યો અને શ્રુતનું આરાધન કરીને જ્ઞાની થયે, પરંતુ જે (સમ્ય) ચારિત્રથી રહિત થઈશ તે ફરી સંસારમાં ડૂબી જઈશ, કારણ કે ઘણું સારું જાણનારા જ્ઞાનીએ પણ ચારત્રથી રહિત હેવાનાં કારણે આ સંસારમાં ડૂખ્યા છે.” “ઘણું શ્રુત ભણેલે હેય પણ (સમ્યફ) ચારિત્રથીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68