________________
છ શુદ્ધિ ]
'
૫૯
રાખી તે પ્રમાણે વર્તવું. (૩) શાભના–પ્રત્યાખ્યાન પારતાં પહેલાં અતિથિસંવિભાગ કરે. (૪) તીરણુ–પ્રત્યાખ્યાનને સમય પૂરે થવા છતાં બૈર્ય રાખી છેડે અધિક સમય. જવા દે. (૫) કીર્તના–પ્રત્યાખ્યાન પૂરું થયે તેનું ઉત્સાહ પૂર્વક સ્મરણ કરવું. અને (૬) આરાધના–માત્ર કર્મક્ષયને હેતુ રાખીને પ્રત્યાખ્યાન કરવું.
આ રીતે જૈન મહર્ષિઓએ નિયમ સંબંધી સંપૂર્ણ શાસ રચ્યું છે અને માનવજાતિને માટે મોક્ષને માર્ગ મકળે કરી આપે છે.
સહુ કોઈ નિયમેની આ મહત્તા સમજી તેનું આલં. અન છે અને આ ભીષણ મહાસાગર તરી જાય એ અભિલાષા સાથે આ નિબંધ પૂરો કરીએ છીએ.
પરિશિષ્ટ પ્રત્યાખ્યાનની નવકેટિ પ્રત્યાખ્યાન એક કટિથી માંડીને નવ કેટિ સુધી આ રીતે લેવાય છે?
એક કટિ પ્રત્યાખ્યાન ઃ કાયાથી કરવું નહિ.
બે કેટ પ્રત્યાખ્યાન ? વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ.
ત્રણ કેટ પ્રત્યાખ્યાનઃ મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ.