Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પરિશિષ્ટ ] કાયાથી કરાવું નહિ. (૭) મનથી અનુમે નહિ. (૮) વચનથી અનુમોટું નહિ. (૯) કાયાથી અનુમે નહિ.
એક કરણ બે ચોગે નવ ભાંગાઃ (૧) મનવચનથી કરું નહિ. (૨) મન-કાયાથી કરું નહિ. (૩) વચન-કાયાથી કરું નહિ. (૪) મન-વચનથી કરાવું નહિ. (૫) મન-કાયાથી કરાવું નહિ. (૬) વચન-કાયાથી કરાવું નહિ. (૭) મન-વચનથી અનુમેહું નહિ. (૮) મન-કાયાથી અનુદું નહિ. (૯) વચન-કાયાથી અનુદું નહિ. - એક કરણ ત્રણ ચગે ત્રણ ભાંગા ઃ (૧) મનવચન-કાયાથી કરું નહિ. (૨) મન-વચન-કાયાથી કરાવું નહિ. (૩) મન-વચન-કાયાથી અનુદું નહિ.
બે કરણ એક ગે નવ ભાંગાઃ (૧) મનથી કરું–કરાવું નહિ. (૨) વચનથી કરું–કરાવું નહિ. (૩) કાયાથી કરું–કરાવું નહિ. (૪) મનથી કરું-અનુમોદું નહિ. (૫) વચનથી કરું–અનુદું નહિ (૬) કાયાથી કરું-અનુમહું નહિ. (૭) મનથી કરાવું–અનુમોટું નહિ. (૮) વચનથી કરાવું-અનુમડું નહિ. (૯) કાયાથી કરાવું-અનુદ્દે
- અનુમાન
નથી, નહિ. (0 મનમા નહિ
નહિ.
બે કરણ બે ચોગે નવ ભાંગા : (૧) મન-વચનથી કરું-કરાવું નહિ. (૨) મન-કાયાથી કરું-કરાવું નહિ. (૩) વચન-કાયાથી કરું-કરાવું નહિ. (૪) મન-વચનથી કરું-અનુદું નહિ. (૫) મન-કાયાથી કરું-અનુમોદું નહિ.

Page Navigation
1 ... 63 64 65 66 67 68