Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૪
[નિયમા શા માટે?
(૬) વચન-કાયાથી કરું -અનુમાઢું નહિ. (૭) મન-વચનથી કરાવું–અનુમેદું નહિ. (૮) મન-કાયાથી કરાવું–અનુમારું નહિ. (૯) વચન-કાયાથી કરાવું–અનુમાદું નહિ.
એ કરણ ત્રણ ચેાગે ત્રણ ભાંગા : (૧) મન— વચન—કાયાથી કરું નહિ—કરાવું નહિ. (૨) મન–વચન— કાયાથી કરું નહિ–અનુમેરું નહિ. (૩) મન-વચન-કાયાથી કરાવું નહિ–અનુમારું નહિ.
ત્રણ કર્ણ એક ચાગે ત્રણ ભાંગા: (૧) મનથી કરું–કરાવું–અનુમાદું નહિ. (૨) વચનથી કરું –કરાવું— અનુમાદું નહિ. (૩) કાયાથી કરૂં-કરાવું–અનુમાદું નહિ
ત્રણ કર્ણ એ ચાગે ત્રણ ભાંગા: મન-વચનથી કરું–કરાવું–અનુમૈદું નહિ. (ર) મન-કાયાથી કરું –કરાવું– અનુમેાદું નહિ. (૩) વચન-કાયાથી કરું–કરાવું–અનુમાનૢ નહિ.
ત્રણ કરણ ત્રણ ચેાગે એક ભાંગા ઃ મન-વચન કાયાથી કર્યું-કરાવું–અનુમાદુ' નહિ.
આ રીતે ૯+૩+૯+૯+૩+૩+૩+૧ મળી કુલ ભાંગા ઓગણપચાસ થાય છે.
इति शम् ।

Page Navigation
1 ... 64 65 66 67 68