________________
૬૦
[નિયમે શા માટે?
ચાર કેાટિ પ્રત્યાખ્યાનઃ ત્રણ કેટિ ઉપરાંત
કાયાથી કરાવવું નહિ.
પાંચ કાઢિ પ્રત્યાખ્યાન : ચાર કેટિ ઉપરાંત, વચ-નથી કરાવવું નહિ.
છ કાઢિ પ્રત્યાખ્યાન: પાંચ કેટિ ઉપરાંત મનથી કરાવવું નહિ.
સાત કાટિ પ્રત્યાખ્યાન ઃ છ કેટિ ઉપરાંત કાયાથી અનુમાનૢવુ' નહિ.
આઠ કોટિ પ્રત્યાખ્યાન
ઃ
સાત કેટિ ઉપરાંત
વચનથી અનુમેાઢવુ નહિ.
નવ કાટિ પ્રત્યાખ્યાન ઃ આઠ કેડિટ ઉપરાંત મનથી અનુમેદવું નહિ.
આ રીતે નવકેટ પ્રત્યાખ્યાન કરનાર મન–વચન— કાયાથી કરે નહિ, કરાવે નહિ અને અનુમેદે પણ નહિ.
પ્રત્યાખ્યાનના આગણપચાસ ભાંગા
મન, વચન અને કાયા એ ત્રણ ચાગ કહેવાય છે અને કરવું નહિ, કરાવવું નહિ તથા અનુમાદવુ' નહિ એ ત્રણ કરણ કહેવાય છે. આ કરણ અને ચાગના સચેાજનથી પ્રત્યાખ્યાનના કુલ ૪૯ ભાંગા બને છે. તે આ પ્રમાણે
એક કણ એક ચેાગે નવ ભાંગા : (૧) મનથી કરુ' નહિ. (૨) વચનથી કરું નહિ. (૩) કાયાથી કરુ` નહિ. (૪) મનથી કરાવું નહિ. (૫) વચનથી કરાવું નહિ. (૬)