SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ [નિયમે શા માટે? ચાર કેાટિ પ્રત્યાખ્યાનઃ ત્રણ કેટિ ઉપરાંત કાયાથી કરાવવું નહિ. પાંચ કાઢિ પ્રત્યાખ્યાન : ચાર કેટિ ઉપરાંત, વચ-નથી કરાવવું નહિ. છ કાઢિ પ્રત્યાખ્યાન: પાંચ કેટિ ઉપરાંત મનથી કરાવવું નહિ. સાત કાટિ પ્રત્યાખ્યાન ઃ છ કેટિ ઉપરાંત કાયાથી અનુમાનૢવુ' નહિ. આઠ કોટિ પ્રત્યાખ્યાન ઃ સાત કેટિ ઉપરાંત વચનથી અનુમેાઢવુ નહિ. નવ કાટિ પ્રત્યાખ્યાન ઃ આઠ કેડિટ ઉપરાંત મનથી અનુમેદવું નહિ. આ રીતે નવકેટ પ્રત્યાખ્યાન કરનાર મન–વચન— કાયાથી કરે નહિ, કરાવે નહિ અને અનુમેદે પણ નહિ. પ્રત્યાખ્યાનના આગણપચાસ ભાંગા મન, વચન અને કાયા એ ત્રણ ચાગ કહેવાય છે અને કરવું નહિ, કરાવવું નહિ તથા અનુમાદવુ' નહિ એ ત્રણ કરણ કહેવાય છે. આ કરણ અને ચાગના સચેાજનથી પ્રત્યાખ્યાનના કુલ ૪૯ ભાંગા બને છે. તે આ પ્રમાણે એક કણ એક ચેાગે નવ ભાંગા : (૧) મનથી કરુ' નહિ. (૨) વચનથી કરું નહિ. (૩) કાયાથી કરુ` નહિ. (૪) મનથી કરાવું નહિ. (૫) વચનથી કરાવું નહિ. (૬)
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy