Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ [નિયમા શા માટે ? બંધન અને કર્મ બંધનમાંથી મુકત થવાના અનુભૂત ઉપાય જોઈ એ. એ બંધન ઉપાય જેટલા કડક કડવું ઔષધ જવરને નથી ? એટલે સુર બંધનથી ખાંધતાં છે, એટલે તેના સ્વીકાર સહ કરવા કડક હાય છે એ વાત સાચી, પણ હાય તેટલા વધારે લાભદાયી થાય છે. તરત નાશ કરે છે, એ કેણુ જાણતુ પુરુષે પેાતાની જાતને તનિયમાનાં જરા ચે અચકાવાની જરૂર નથી. · ચાલે તેમ ચાલવા દેવું' એ ડહાપણભરેલા વ્યવહાર નથી. એ તે એક પ્રકારની આંધળી દોટ છે અને તેનું પરિણામ પતનમાં જ આવે છે. પુત્રને ગણિત ગમતુ ન હાય, ઇતિહાસ આવડતા ન હાય અને વ્યાકરણ વ્યાધિકરણ જેવુ લાગતુ' હાય તા આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલે તેમ ચાલવા દે ! જો એમ કહીને ચાલવા દઇએ તા એ પુત્ર કેાઈ પણ પરીક્ષામાં ઉત્તિ થાય ખરા ? અથવા મેાટી આશાથી વેપારની પેઢી ખાલી હાય અને ઉધાર પાસું નમવા લાગે તેા આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલે તેમ ચાલવા દો! જો એમ ચાલવા દઈએ તા એ પેઢીનું પાટિયું કેટલા દિવસ ટકે ? અથવા જીજવર લાગુ પડયે હાય અને ખાંસીની પણ શરૂઆત થઈ હાય તા આપણે એમ કહીએ છીએ ખરા કે · ચાલે તેમ ચાલવા દો ? ’ જો એમ થાડા દિવસ વધારે ચાલવા દઈએ તા શું પરિણામ આવે છે? તાત્પર્ય કે ચાલે તેમ ચાલવા દેવાની નીતિ કાઈ પણ રીતે ડહાપણભરેલી નથી, તે પછી જે જીવન મહામાઘુ છે અને જે ફરીને પ્રાપ્ત થવુ 6

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68